________________
૮].
આગળ પાછળની કુભાવના સમજ્યા વિના ઘણે ભાઈઓ ઉપાડી લે છે. અને પછી એવા અજાણ બંધુઓનું જુથ રચીને ધાર્મિક દ્રવ્ય ઉપર આઘાત પહોંચા ડનારા કાયદાને આવકારી ધર્મની મહા આશાતના પાપના ભાગીદાર બને છે.
એક મુનિ મહારાજશ્રીને બે રોટલી દાનમાં વહરાવી, તેમાંથી એક પાછી માગવા જેવી વાત ધાર્મિક નાણું દુન્યવી કામમાં ખર્ચવા લઈ જવાની વાત બની રહે છે, તે ભાઈઓએ વિચારવું જોઈએ. ધમંતંત્રના આગળ પાછળના અંગ પ્રત્યંગ વિગેરેની વ્યવસ્થાને ન સમજનારા કેટલાક ભાઈઓને સાથે મળી જાય અને એ શ્રીમંત કે પદવીધર હોય તેથી શું ? તેમની સાથે વગર વિચારે કેમ બેસી જવાય?
શાંતિથી કંઈપણ ધર્મના ધર્મિષ્ઠોએ આ વિચારવા જેવું નથી? તે પછી જૈનશાસનના અનુયાયિઓ તેની ઉપેક્ષા શી રીતે કરી શકે?
૧૪. આ ગ્રંથને સદ્દઉપગ છેવટે વિવેકી સુજ્ઞ ધાર્મિક ખાતાઓ (ક્ષેત્ર-ખિન્નાઈ) ના વહીવટ કરનારાઓને અને શાસન ભક્ત પૂજ્ય વર્ગ વિગેરેને ભારપૂર્વક જણાવ્યા વિના રહી શકાતું નથી કે-આ ગ્રંથને માત્ર કબાટ કે ગ્રંથભંડારની શોભા રૂપ ન બનાવી દેતાં ધાર્મિક વહીવટેમાં માર્ગદર્શક રૂપે સમજી અધિકારીઓની દરવણ તળે રહસ્ય સમજવા પૂર્વક ગ્રંથને ગ્ય રીતે સદુપયોગ કરે, કેમકે-આની જરૂર વારંવાર પડે તેમ છે. વિશેષમાં એ પણ રજુઆત કરવી અસ્થાને નથી કે–આજે વહીવટમાં ગુંચવણે વહીવટદારોને ન મુંઝવે, માટે
ગ્ય રીતે મલીને તેવી બાબતમાં આજ્ઞા સંગત રીતે ગ્ય માર્ગદર્શન આપનારી સ્પષ્ટતાએ કરી લેવી જોઈએ. જેથી શ્રાવક વર્ગ સારી રીતે સરળતાથી વહીવટ કરી શકે. ૧૫. ધાર્મિક વહીવટ એ એક જાતની ધાર્મિક ક્રિયા છે.
જેન ધાર્મિક મિલક્તના ખાતાઓને વહીવટ કરે, એ પણ એક જાતની ધાર્મિક વિધિ છે. ધાર્મિક અનુષ્ઠાન છે. ધર્મ-ક્રિયા છે. પાંચ આચારમાં તેને લગતી બાબતે જોડાયેલી મળી આવે છે તેથી તીર્થકર નામ કમ જેવું મહા પુણ્ય કર્મ બંધાય છે. તથા તેમાં ખામી રાખવામાં આવે તે તેના પ્રાયશ્ચિત લાગે છે. તેના માટે પ્રાયશ્ચિત પણ બતાવવામાં આવેલા છે. આ સ્થિતિ છે આજના કાયદાના જાણકારોને સત્ય સમજાવવા આપણે સક્રિય અને સફળ કેશીસ કરવી જોઈએ આમ હોવાથી તેમાં હસ્તક્ષેપ એ ધર્માચરણમાં હસ્તક્ષેપ રૂપ બની રહે છે. આ બાબત કાયદાના જાણકાર મારફત આપણે તથા પ્રકારના