________________
L[ ૭ છતાં, વિદેશીય સત્તાની અસર ભારતના ધર્મો ઉપર પણ જેમ તેમ કરીને પણ ગમે તે હાનાથી ઠોકી બેસાડવામાં આવેલ છે. તેમાં ન્યાય શી રીતે સંભવે છે
ત્યારે–ખ્રીસ્તી ધર્મના મુખ્ય કેન્દ્ર રૂપ વડા ધર્મગુરુ પિપ, તથા તેની વેટીકન રાજ્યધાની વિગેરે ઉપર આ જગતનું કઈ પણ પ્રકારનું નિયંત્રણ રખાયેલ જ નથી. તો ભારતના પ્રાચીનતમ મહાન ધર્મો ઉપર શા આધારે ઠેકી બેસાડાયેલ છે? તેના સાચા કારણે કેઈ બતાવી શકતા નથી. છતાં લેકેના અજ્ઞાનથી, લાલચે બતાવીને, તથા ગુપ્ત ગોઠવણેથી, આપણે થોડા વખત પહેલાના આગેવાનેને યુક્તિ પ્રયુક્તિથી તે જાળમાં બહારવાળાઓએ દૂર દૂરના પ્રયત્નોથી ફસાવી લીધેલા છે. તે એક આ દુનિયામાં મહા ન અન્યાય શરૂ થાય છે. તેમાંથી સર્વ પ્રભુનું શાસન છુટે, તેવી હંમેશ સદ્દ ભાવના ભરી ભાવના ભાવતા રહી, તે સુ-દિવસની રાહ જોતા રહેવું જોઈએ.
૧૩. દેવાદિ દ્રવ્ય વિષે કુતર્ક ન કરવા જોઈએ. કેટલાક ભાઈઓ-બગરીબ અને બેકાર જૈન બંધુઓને આજીવિકા માટે દેવ દ્રવ્ય વિગેરે કેમ આપી ન શકાય! આવા પ્રશ્નો ઉઠાવે છે. અનેક રીતે સાધર્મિક ભાઈઓની દયા ચિતવે છે તે શી રીતે ગ્ય છે?
સાધાર્મિક બંધુઓની ભક્તિ કરવી, તે ઘણું યોગ્ય છે પરંતુ તેની પાછળ વિવેક વિગેરે હોવા જોઈએ કે નહીં?
ખરી વાત એ છે કે–એ ભાઈઓ ધાર્મિક દષ્ટિથી વિચાર કરતા નથી કેમકે તે બાબતને તેઓને અભ્યાસ નથી હોતે.
તથા સાધર્મિક ભાઈઓ ગરીબ અને બેકાર બને છે, તેમાં વિદેશીય ધંધા દ્વારા લુંટ તથા શોષણ કારણભૂત હોય છે. તે રોકવા પ્રચાર કરવાને બદલે ધાર્મિક દ્રવ્ય તરફ નજર દોડાવવાનું પણ બહારવાળાઓ જ શીખવ્યું હોય છે, જેથી તે જાતના કાયદા કરવામાં આ જાતના પ્રચારથી લેકમત મેળવવાને નામે કાયદા કરી શકાય અને ભારતીય ધર્મ ક્ષેત્રમાં સત્તાપૂર્વકની દરમ્યાનગીરી કરી શકાય. . -- --- \
અને એ રીતે ધાર્મિક દ્રવ્ય સાધને મિલકતે ઉપર નિયંત્રણ આવવાથી તથા તેને બીજા કામે ઉપયોગ થવાથી તે ધર્મક્ષેત્ર નબળું પડતું જાય, જેથી બહારના ધર્મના પ્રચારને મોટા પ્રમાણમાં અવકાશ મળતું જાય.
આવા કેટલાક દુરગામી હેતુઓને ધ્યાનમાં રાખીને બહારવાળાઓએ પિતાની તરફેણમાં લેકમત કેળવવા ઘણી ઘણી બાબતે ફેલાયેલ છે. તેની