Book Title: Dravya Drushti Jineshvar
Author(s): Atmadharm Parivar
Publisher: Sharadaben Shantilal Shah Mumbai

View full book text
Previous | Next

Page 2
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ: 2000 પ્રત કહાન સંવત-૧૫ વીર સં. ૨પર૧ વિક્રમ સં. ૨૦૫૧ ઈ. સ. ૧૯૯૫ ભાદરવા સુદ ૩, સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહની પ્રથમ પુણ્યતિથિ દ્વિતીય આવૃત્તિઃ ૨૦૦૦ પ્રત કહાન સંવત-૧૬ વીર સં. રપરર વિક્રમ સં. ૨૦૫ર ઈ. સ. ૧૯૯૬ દ્રવ્યદષ્ટિનો ઉપદેશ પ્રથમ કેમ? જૈસે જેલમે પડા હુઆ વ્યક્તિ બન્ધક કારણોંકો સુનકર ડર જાતા હૈ ઔર હતાશ હો જાતા હૈ પર યદિ મુક્તિકા ઉપાય બતાયા જાતા હૈ તો ઉસે આશ્વાસન મિલતા હૈ ઔર વહુ આશાન્વિત હો બંધનમુક્તિકા પ્રયાસ કરતા હૈ. ઉસી તરહુ અનાદિ કર્મબંધનબદ્ધ પ્રાણી પ્રથમ હી બંધક કારણકો સુનકર ડર ન જાય ઔર મોક્ષકે કારણોં કો સુનકર આશ્વાસનકો પ્રાપ્ત હો ઈસ ઉદ્દેશ્યસે મોક્ષમાર્ગકા નિર્દેશ સર્વ પ્રથમ કિયા હૈ. (આચાર્ય અકલંકદેવ, તત્ત્વાર્થવાર્તિક, ભાગ-૧, પાનું-ર૬૬) દરેક જીવો ભગવાન સ્વરૂપ છે આ સત્યને પ્રકાશમાં મૂક્તાં અસત્યના આગ્રહવાળાને દુઃખ થાય, પણ ભાઈ ! શું કરીએ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો મને માફ કરજો ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તે કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાનાં ચાર ગતિના દુઃખ બહુ આકરાં છે, એ દુઃખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે ને તેઓ પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ ! કોઈ દુઃખી ન રહો ! -કરુણાસાગર પૂજ્ય ગુરુદેવશ્રી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 267