Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ મંગલ પાથેય સુવર્ણલા મહાકાલી પદમારા ચતુર્ભુજામ દક્ષિણેતે વરપાસ માતુલિગ અકશે તથા ગચ્છાધિષ્ઠાયિકા વંદે મહાકાલી મહેશ્વરીમ્ વાંછિતાર્થ પ્રદાનિત્ય પાવાદુગર નિવાસીનીમ્ મા ભગવતીની પુનિત કૃપા-ગુરૂદેવની અસીમ અમી દષ્ટિ આશીવના બળે ૧૦૮ મી જન્મજયંતી વર્ષમાં આ શારદાલક્ષમી પૂજન-૫૫–૨૯ આવાત ત્રીજી આપના કરકમળમાં આપતા આનંદ થાય છે. પરમ ઉપકાર મહાપુરુષેએ ભવ્યજીવોના કલ્યાણ માટે અનેક માર્ગ બતાવ્યા છે. નાના બાળકથી માંડીને વિદ્વાને પણુ રસપૂર્વક માર્ગની પસંદગી કરીને આરાધક થઈ કલ્યાણ માગે જઈ શકે છે. તેવા અનેક વિધિ-વિધાને કર્તવ્યે જૈન શાસનમાં હોવાથી મુમુક્ષુ આમાએ યથાશક્તિ પ્રયત્ન કરવા દ્વારા કલ્યાણ માગ સાધી શકે છે. સરળ વિધિ સમજણ સાથે દિવાળી પૂજન પ્રકાશન ગ્રન્થમાળા” તરફથી આપવા પ્રયાસ કરાચે છે. આ પુસ્તકમાં શ્રી વીતરાગ દેવની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ “મિચ્છામિ દુક્કડમ.” અંતે હંસ ચંચુ ન્યાયે સહુ કોઈ અખંડ સુખ, શાંતિ, આરોગ્ય, આનંદ, રિદ્ધિ, સિદ્ધિ, સુખ સંપત્તિ આપનાર સર્વને રાખવા લાયક પ્રકાશનને લાભ લેશે. મા ભગવતી સર્વની શુભ મનોકામના પૂર્ણ કરો એજ શુભેચ્છા. સંપાદક, યતિ શ્રી મેતીલાલજી ક્ષમાનંદજી શ્રીજી મહારાજ અને તનાથજી ઉપાશ્રય, આ નવરાત્રિ ૨૦૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54