Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 14
________________ એ મંત્ર ત્રણવાર કહી દીપ પ્રગટાવ. પછી કુંભની જમણી બાજુએ જ્યાં દીપને સ્થાપે છે, ત્યાં કંકુને સાથી ઓ કરી ઉપર પલાળેલી માટીનું સ્થાન કરીએ તે ઉપર દીપ સ્થાપી વાસક્ષેપ લઈ મંત્ર બોલીએ. - અગ્નનિકાયા એકેન્દ્રિયાજીવા નિરવદ્યા અત્ પૂજાયામ નિ ભૈયાઃ સન્ત, નિષ્પાપાઃ સખ્ત સદગતયઃ સન્ત ન મે સંઘના હિંસાવહુદર્શને છે - એ મંત્ર ત્રણવાર ભણી (અંકુશ મુદ્રાથી) દીપ તથા અગ્નિ શુદ્ધ કરી એ હાર પહેરાવ. દીપ કુંભ તથા પ્રભુની સન્મુખ આવે તે પ્રમાણે કુંભની જમણી બાજુએ સ્થાપન કર. જીવજંતુની જયણા જળવાય એ પ્રમાણે ઉપર ઢાંકણ રાખવું. ધૃત પૂરવાની અને દીવેટ બરાબર કરવાની કાળજી રાખવી. મહત્સવ પૂર્ણ થાય ત્યાં લગી દીપક અખંડ રહેવું જોઈએ. મહોત્સવ પૂર્ણ થયા બાદ કુંભ અને દીપકનું વિસર્જન કરવું. ––– – શ્રી શારદા અને લક્ષમીપૂજનની સામગ્રી (૧) શ્રીફળ નંગ ૨, (૨) કંકુ ગ્રામ ૨૫, (૩) નાડા છડી દડો ૧, (૪) રૂપિયા રોકડા ૫, (૫) સેપારી ગ્રામ ૧૦૦, (૬) ગુલાલ ગ્રામ ૫૦, (૭) અબીલ ગ્રામ ૫૦, (૮) કપુર બોક્ષ ૧, (૯) અગરબત્તી બક્ષ ૧, (૧૦) કેસર વસેલી વાટકી ૨, (૧૧) અત્તર બાટલી ૨, (૧૨) પાન નાગરવેલના ૧૦ (૧) ચેપડાની સંખ્યા પ્રમાણે, (૧૪) સુકે મે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54