Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai
View full book text
________________
૨૩
શ્રી
વઢે વીરમ્, શ્રી પરમાત્માને નમઃ શ્રી સદ્ગુરૂભ્યો નમઃ શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હેત્તે, શ્રી કેશરીયાજીને ભ‘ડાર ભરપુર હૈાન્ત, શ્રી ભરતચક્રવર્તિની શિદ્ધ હૈાન્ત, શ્રી બાહુબલીજીનુ અલ હાન્તે, શ્રી અભયકુમારની બુદ્ધિ હાો, શ્રી કયવન્ના શેઠનુ સૌભાગ્ય ઢાો, શ્રી ધન્ના શાલીભદ્રની સપતિ હૈાન્તે, શ્રી જીનેન્દ્રસાગર સૂરિની આશીષ હૈાજે, શ્રી મહાકાલીજીની મહેર હાર્જ અને શ્રી જિન શાસનની પ્રભાવના હાને.
(આટલું લખ્યા પછી નવી સાલ મહૂિને દિવસ વગેરે લખવું. )
સંવત ૨૦૩.......ના આસે વદી ૦)) યા ( કારતક સુદી ૧) વાર........ તા. સને ૧૯૮... ના રોજ....... પૂજન કર્યુ છે.
Jain Education International
..........
ત્યાર પછી નીચે લખ્યા મુજખ ૧ થી ૯ સુધી મેરૂના ( પર્યંત પર્યંત શિખરની જેમ શ્રી (અક્ષર) લખવા ચોપડા સાંકડા નાના હાય તા સાત કે પાંચ પશુ શ્રી લખાય છે. ત્યાર પછી કેશર (કુંકુમ) થી સ્વસ્તિક ( સાથિએ કરવે. તેના ઉપર અખંડ નાગરવેલનું પાન મુકવુ. અને તે પાન ઉપર સેપારી એલચી, લવ‘ગ અને રૂપાનાણું મુકવુ પછી છી, શારદાજીને ફરતી જલધારા દેવડાવવી. શ્રી સદ્ગુરૂ મપ્રિત વાસક્ષેપ અક્ષત અને પુષ્પની કુસુમાંજલી હાથમાં ઈ ચેપડા ઉપર તે કુસુમાંજલી ક્ષેપવી ( સુકવી )
For Private & Personal Use Only
www.jainelibrary.org