Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai
View full book text ________________
આરતી ઉતાર્યા પછી ગૌતમાષ્ટક મટી શાતિ સ્થિરતા મુજ સાત કે નવસ્મરણ બેલી યથા યોગ્ય રીતે દાન અપવુિં.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર ૧ તે ગુરુ ગામ સમરીએ વાંછિત ફળ દાતાર પ્રભુ વચને ત્રિપદી મહી, સુત્ર રચે તેણુ વાર ૨ ચૌદ પૂરવમાં રચે, કાલેકા વિચાર ભગવતી સૂત્રે ધૂર નમી, બંભી લીપી જયકાર લેક લોકોત્તર સુખભણું, ભાખી લીપી અઢાર ૩ વીર પ્રભુ સુખીયા થયા, દિવાળી દિન સાર અંતર મુદ્રત તત્ ક્ષણે, સુખી સહુ સંસાર ૪ કેવલજ્ઞાન લાહે યદા, શ્રી ગૌતમ ગણધાર સુરનર હરખ ધરી સદા, કરે મહોત્સવ ઉદાર સુરનર પરષદા આગળ, ભાખે શ્રી શ્રુતનાણુ નાણ થકી જગ જાણીએ, વ્યાદિ ચૌઠાણ ૬ તે મૃત જ્ઞાનને પૂછએ, દીપ ધૂપ મનહર વીર આગમ અવિચળ રહે, વરસ એકવીસ હજાર શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નરનાર ૮ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનં સર્વધર્માનું જેન જયંતિ શાસનમ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54