Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai
View full book text
________________
૪૩
શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ પ. પૂ. ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરેળ્યે નમઃ
॥ શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખહૂજૂર |
સુધર્માસ્વામીના ૭૫ મા પટ્ટઘર ચાગનિષ્ઠ વચનસિદ્ધ રાજરાજેશ્વર શ્રી પૂજ્ય શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ, (૧૦૮મી જન્મ જયંતી)
અનેક ભવ્યાત્માએનાં હૈયામાં શ્રદ્ધા જગાવી, સયમના સાચા પયગામ શાસન સેવાના ચરણે ધરનાર જેને ગચ્છા ધિષ્ઠાયકા શ્રી મહાકાલી દેવી તથા શાસન સમ્રાજ્ઞી ચક્રેશ્વરી દેવી વરદાયી હતાં તેને પૂજ્યભાવથી સેવનાર માનવીમાત્રના જીવનમાં એ ગુરૂદેવની વાત્સલ્યપ્રતિમા પ્રતિભા સદાને માટે અકિત થઈ જતી ને તેના જીવનના નિસ્તાર થઈ જતા. તેને સાચા રાહુ મઢી જતા. શ્રીપૂજ એવા 'રાજરાજેશ્વર, ચેાગનિષ્ઠ, વચનસિદ્ધ, નૈષ્ઠિક, બ્રહ્મચારી, ન્યાય, વ્યાકરણ, સિદ્ધાન્ત આાદિ અનેક ગ્રન્થેન્થના પૂરા જાણકાર, મ`ત્ર તંત્ર, જ્યાતિષ, આયુવદ, નિમિત્તજ્ઞાનના અજોડ પ્રખર પડિતજૈનાચાર્ય અચલગચ્છાધિપતિ શ્રી શ્રીમદ્ ૧૦૦૮ શ્રી શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ ૠાહે આજે પણ પ્રેરણાના પાન કરાવે છે.
શ્રી પૂજ્ય શ્રીજી મહારાજના જન્મ આજથી ૧૦૮ વ પહેલા સ. ૧૯૨૯ કાર્તિક સુદ ૭ના ગોધરા (કચ્છ) સ્થાને છેડા કલ્યાણજી જીવરાજ અને માતા લાખ્ખાઈને ત્યાં થયેલ. બાળપણથી જ તેમનું આધ્યાત્મિક જીવન તૈઈ પિતાજીએ સાત વર્ષના બાળકને પૂજ્ય અચલગચ્છાધિપતિ શ્રીમદ્ શ્રી વિવેકસાગરસૂરિને અણુ કરેલ. પૂ. સૂશ્વિરજી તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International