SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આરતી ઉતાર્યા પછી ગૌતમાષ્ટક મટી શાતિ સ્થિરતા મુજ સાત કે નવસ્મરણ બેલી યથા યોગ્ય રીતે દાન અપવુિં. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર ૧ તે ગુરુ ગામ સમરીએ વાંછિત ફળ દાતાર પ્રભુ વચને ત્રિપદી મહી, સુત્ર રચે તેણુ વાર ૨ ચૌદ પૂરવમાં રચે, કાલેકા વિચાર ભગવતી સૂત્રે ધૂર નમી, બંભી લીપી જયકાર લેક લોકોત્તર સુખભણું, ભાખી લીપી અઢાર ૩ વીર પ્રભુ સુખીયા થયા, દિવાળી દિન સાર અંતર મુદ્રત તત્ ક્ષણે, સુખી સહુ સંસાર ૪ કેવલજ્ઞાન લાહે યદા, શ્રી ગૌતમ ગણધાર સુરનર હરખ ધરી સદા, કરે મહોત્સવ ઉદાર સુરનર પરષદા આગળ, ભાખે શ્રી શ્રુતનાણુ નાણ થકી જગ જાણીએ, વ્યાદિ ચૌઠાણ ૬ તે મૃત જ્ઞાનને પૂછએ, દીપ ધૂપ મનહર વીર આગમ અવિચળ રહે, વરસ એકવીસ હજાર શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નરનાર ૮ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનં સર્વધર્માનું જેન જયંતિ શાસનમ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy