________________
૩૧
નિર્વાણુ
અમાસની અંધારી રાતે મહાન ન્યાત મુઝાઇ ધરતી પર અંધકાર છવાયા, માનવ ગયાં મુંઝાઇ ત્યાં તે। ગાજ્યાં દેવદુદુભી દિવ્ય વાણી સભળાઇ • આના હૈ લેાક પૃથ્વીના, વીરે મુક્તિ પાઈ! !' જ્યાતમાં જ્યાત મળી ગઈ જ્યારે રાત થઈ ગઇ કાળી ઘર ધરમાં દીવડા પ્રગટાવ્યા અંતરને અજવાળી એનું નામ દિવાળી
પાવાપુરીમાં પ્રભુએ જ્યારે છેલ્લી આંખડી ઢાળી દેવદુંદુભી થયાં ગગનમાં તારક દીપ પ્રાળી એનું નામ દિવાળી
આસે। માસને અંતે હૈ ભગવતે કર્યુ” પ્રયાણ નાશ્વ ત આ દેહું તજીને પામ્યાં ૫૬ નિર્વાણું ! ધરતી પરના સૂર્ય આથમ્યા
દિશા થઇ અધિયારી...ધર ધરમાં અંતિમ ઘડીએ ગુરુ ગૌતમને દૂર કર્યાં ભગવાને મેહરૂપી અંધકાર ટળ્યાને ઝળકયાં કેવળજ્ઞાને ! જીવનને મૃત્યુથી જેણે જગને દી' ઉજાળી...ધર ધરમાં પચ્ચીસ વરસે વીત્યાં પણ જ્યાત હજી ઝગમગતી જુગ જુગ સુધી રે'શે દુનિયા દીપાવલી ઉજવતી પરમ પાવની પ્રેમળ-જ્યંતિ ઘર ઘરમાં દીવડા પ્રગટાવ્યા, સોનુ નામ દિવાળી ! !
દેતી પાપ પખાળી
અતરને
અજવાળી
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org