Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ સોમ-મંગલ-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનિ-રાહુ-કેતવઃ સર્વનવગ્રહ પ્રીયતાં પ્રસીદતુ. દેશસ્ય રાષ્ટ્રસ્ય પુરસ્ય રાજ્ઞક કરતુ શાતિ ભગવાન જિનેન્દ્ર યત સુખ ત્રિષ, લોકેષુ વ્યાધિ-વ્યસનવસર્જિતમ ! અભયં સેમમાગ્ય, ભદ્રમસ્તુ ચ મે સદા. ૧. થદર્ય ક્રિયતે કર્મ, સકીતિ નિત્યમુત્તમમ શાંતિક પૌષ્ટિકઐવ. સવ કાર્યેષુ સિદ્ધિદમ. ૨. | જૈન કચતિ રાતનમ્ | : ઇચ્છિત કાર્ય સિદ્ધ મંત્ર : » હીં કલીં સુમતિનાથ જિનેદ્રાય મહાકાલીકાય નમઃ | આ મંત્ર ૧૦૮ વાર ગણવે. ઘીના દીપ, ધૂપ, સફેદ વસ્ત્ર પહેરવાં, ઉપકરણ રૂપાનાં રાખવાં, સાચા મોતીની અથવા સફેદ સૂતરની નવકારવાલીથી જાપ કરે. પ્રભુજીને દૂધને પખાલ કરી કેસરમાં બરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવા, ઉપર મૂજબ વિધિપૂર્વક આ મંત્ર જપવાથી વાંછિત સિદ્ધિ થાય છે. : વિદ્યા સાધવાને સરસ્વતી મંત્ર “ હીં શ્રીં કર્લી વાવાદિનિ સરસ્વતિ મમ જિહાગ્રે વાસ કુરુ કુરુ સ્વાહા” ૨૯ દિવસ સુધી રોજ ૧૦૮ વાર જાપ કરે. તેથી વિદ્યા પ્રાપ્તિ થાય. .: સરસ્વતી મંત્ર : છે હીં વદવદ વાગવાદિની ભગવતિ સરવતિ. મૃતદેવી ! મમ જાડ્યું હર હર સ્વાહા શ્રી ભગવત્યે નમ: સવાહા ઠઠઠા સ્વાહા ” વિધિપૂર્વક ત્રણ માસ સુધી શક વસ્ત્ર પહેરી હંમેશાં ૧૦૮ વખત જાપ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54