Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 22
________________ (૫) ગુરૂને જાય » ગ્ર ગ્ર" શું બૃહસ્પતયે સુરક્યાય નમઃ સ્વાહા આ મંત્રની પીળારંગની એક નવકારવાલી ગણવી. પ્રાથના – ઋષભાજિતસુપાશ્વી,-હ્યાભિનન્દનશીતલ, સુમતિ સંભવ: સ્વામી શ્રેયાંસઢ જિનેત્તમ. એતતીર્થંકૃતાં નાસ્ના, પુજયા ચ શુભે ભવ; શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરૂ દેવગણચિત.. (૬) શુકને જાપ છે ય અમૃતાય અમૃતવર્ષાય દૈત્યગુરવે નમક સ્વાહા ! આ મંત્રની સફેદ રંગની એક નવકારવાલી ગણવી. પ્રાર્થના – પુષ્પદન્તજિનેન્દ્રસ્ય, નાગ્ના દૈત્યગણાચિત ; પ્રસન્નો ભવ શાતિ ચ, રક્ષા કર જયશ્રિયમ (૭) શનિને જા૫ » શનૈશ્ચરાય છે કે હી કૌડાય નમઃ સ્વાહા. આ મંત્રની કાળા રંગની એક નવકારવાલી ગણવી. પ્રાર્થના : શ્રી સુવતજિનેન્દ્રશ્ય, નાગ્ના સૂર્યાસક્લવ ; પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરૂ શ્રિયમ. (૮) રાહુને જાપ જ હી માં શ્રી ત્રઃ વડ વટ પિંગલનેત્રાય કૃણરૂપાય રાવે નમક સ્વાહા. આ મંત્રની કાળા રંગની નવકારવાળી ગણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54