Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 20
________________ સવ સંગલમાંગલ્ય, સર્વ કલયાણકારણમ; પ્રધાન સર્વધર્માણ, જેન જયતિ શાસનમ. (અવસર હોય તે મનની સ્થિતાથી પૂર્વ કે ઉત્તર દિશા અથવા સગવડ મુજબ ધૂપ દીપ સહિત એક કે વધારે સરસ્વતી મંત્રની માળા ગણે.) છે એ હું શ્રી કલી. ન્ હીં ઐ નમ: ” આ રીતે સર્વ પૂજન વિધિ પૂરી કર્યા બાદ ક્રિયામાં અજ્ઞાન દોષ વગેરે થયેલ હોય તેની હાથ જોડી આ કે બેહતાં ક્ષમા યાચના-પ્રાથના કરે. ક્ષમા - આજ્ઞાહીન ક્રિયાહીન'. મત્રહીન ચ ચસ્કૃતમ | તત્સવ ક્ષમ્યતાં દેવિ ! પ્રસીદ પરમેશ્વરિ ના આહુવાનનૈવ જાનામિ, ન જાનામિ વિસર્જનમ ! પૂજા વિધિં ન જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરિ મારા પ્રાર્થના - સરસ્વતિ ! મહાભાગે, ! વરદે કામ રૂપિણિ વિશ્વ રૂપે વિશાલાક્ષિ, વિદ્યા દેહિ અમેશ્વરિ ના સરસ્વતિ ! નમસ્તુત્યં, વીણા પુસ્તક ધારિણિ હંસ વાહન મારૂઢે ! વિદ્યા દાન કુરૂશ્વ મે મારા પછી યાચકને યથાશક્તિ દાન દેવું. નવ ગ્રહના જાપ અને પ્રાર્થના (૧) સૂર્યને જાપ » હરસૂર્યાય સહકિરાય નમો નમ: સ્વાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54