Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai
View full book text
________________
શુભ કાર્યોંની શરૂઆતમાં કુંભ સ્થાપના મહામ'ગલ કરે છે.
અથ કુંભ સ્થાપન વિધિ
પ્રથમ સર્વસામર્થી એકઠી કરવી, સામગ્રી સ યુદ્ધ કરવી.
કુંબ સ્થાપના કરનાર અને કરાવનારે દેહાદિ શુદ્ધિ યતનાક જલાદિથી અને મંત્રાદિથી કરવી.
એક માટીના કુલ કાળા ડાઘ વગરના અખડિત લેવા, તેને રગાવીને ઉપરના ભાગમાં કાંડાની નીચેના ભાગમાં અષ્ટમ'ગલ ચીતરવા. (તાંબાને અથવા ચાંદી-રૂપાને અટ મગલ ચીતરેલે। કુંભ પણ ઉપયેાગમાં લઈ શકાય છે.)
કુંભને ધેાઈ-યૂપીને કાંઠે નાડા છડી-ગ્રીવા સૂત્ર માંધીએ કહી શ્રી સર્વોપદ્રવાન નાશય નાશય સ્વાહાઃ
આ મંત્ર કેશરથી અધેડા અથવા સરૈડાની લેખનથી કુંભ ઉપર લખવા.
કુલ મધ્યે કેસરના સ્વસ્તિક (સાથીએ) કરવા અને ધૂપ દેવા, પછી કુસુમાંજતએ કુશને વધાવવા, અને કકુના છાંટા નાખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org