SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ કાર્યોંની શરૂઆતમાં કુંભ સ્થાપના મહામ'ગલ કરે છે. અથ કુંભ સ્થાપન વિધિ પ્રથમ સર્વસામર્થી એકઠી કરવી, સામગ્રી સ યુદ્ધ કરવી. કુંબ સ્થાપના કરનાર અને કરાવનારે દેહાદિ શુદ્ધિ યતનાક જલાદિથી અને મંત્રાદિથી કરવી. એક માટીના કુલ કાળા ડાઘ વગરના અખડિત લેવા, તેને રગાવીને ઉપરના ભાગમાં કાંડાની નીચેના ભાગમાં અષ્ટમ'ગલ ચીતરવા. (તાંબાને અથવા ચાંદી-રૂપાને અટ મગલ ચીતરેલે। કુંભ પણ ઉપયેાગમાં લઈ શકાય છે.) કુંભને ધેાઈ-યૂપીને કાંઠે નાડા છડી-ગ્રીવા સૂત્ર માંધીએ કહી શ્રી સર્વોપદ્રવાન નાશય નાશય સ્વાહાઃ આ મંત્ર કેશરથી અધેડા અથવા સરૈડાની લેખનથી કુંભ ઉપર લખવા. કુલ મધ્યે કેસરના સ્વસ્તિક (સાથીએ) કરવા અને ધૂપ દેવા, પછી કુસુમાંજતએ કુશને વધાવવા, અને કકુના છાંટા નાખવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy