SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભની અંદર ચોખા, સેપારી, રૂપિયા અને પંચરત્નની પોટલી સ્થાપન કરવી. ઊભા થઈને નવકાર મંત્ર, ઉવગ્રહરે તેત્ર અને માટી શાંતિ ભણતાં અબેટ શુધ્ધ જલની અખંડધારાએ કુંભ પરિપૂર્ણ ભર. કુંભને કાંઠે નાગરવેલનાં ચાર પાન સવળા સ્થાપન કશ્વા અને ઉપર ફળ મૂકવું. લીલે અથવા રાતે સવા ગજને રેશમી કપડું ઢાંકીને (મીંઢળ, મરડોશીંગી ધરે ડભ અવે નાડુ) ગ્રીવાસુત્ર બાંધવું. પછી કેસર અને પુષ્પથી પૂજા કરવી, સેનારૂપાના વરખ લગાડવા. ફૂલને હાર પહેરાવ. જે સ્થળે કમ સ્થાપ હોય ત્યાં કંકુને માથિઓ કરી ચેખા, સોપારી, પૂરી ઉપર ત્રાહિ (ડાંગર) શેર સવાને સાથિઓ કરવા. (બિંબ અથવા સ્થાપનાની જ મણી બાજુમાં કુંજની સ્થાપના કરવી.) કભ કુમારિકા અથવા સૌભાગ્યવતી સ્ત્રીને માથે મુકાવી દહેરાસરજી, યા ત્રિગડા યા સ્થાપના કરતી ત્રણ પ્રદક્ષિકા ધુપ, દીપ સાથે વાજતેગાજતે થાળી વગાડતાં દેવી. પછી જ્યાં સાથિઓ છે, ત્યાં હ ઠઃ ઠઃ ઠઃ સ્વાહા એ મંત્ર સાતવાર ગણીને શ્વાસ સ્થિર (કુંભક) રાખીને કુંભને સ્થિર સ્થાપન કરે. - કુંભને સ્થાનકે જમણી બાજુમાં અખંડ દીપક રાખ. ત્રિકાળ ધુપ કરો. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy