SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ મહારાજશ્રી પાસે વાસક્ષેપ કરાવો. ઉપરના મંત્રપૂર્વક બીજાએ પણ વાસક્ષેપ પૂજા કરવી. પછી નીચેનું કાવ્ય બેલ વાપુર્વક કુસુમાંજલિ કરવી (વાવ) પૂર્ણ ચેન સુમેરૂઈંગ સદશ, ચૈત્ય , સુદેદી૫તે, ય; કીતિ યજમાન ધર્મ કથન-પ્રસૂજિતો ભાષતે છે ચઃ સ્પર્ધા કુરૂતે જગતત્રય મહા-દીપેન દોષારણા, સંs મંગલરૂપ મુખ્ય ગણન કુંઢિર નંદતાત ! કાવ્યને અર્થ :-જેના વડે જિનમંદિર પૂર્ણ થઈને મેરૂ પર્વતના શિખર સામું સારી રીતે દીપે છે, જે પૂજન કરનારા ભાવિક આતમાઓનાં ધર્મકથનથી વિલસતી કીતિને વિસ્તારે છે–ગાય છે–જે દેષા–રાત્રિનો શત્રુ ત્રણ જગતને મહાદીપક સૂર્ય–તેની સાથે (આ પણ દોષનો અરિ અને મહા મંગલરૂપ પ્રકાશ કરે છે તેથી સ્પર્ધા કરે છે, તે આ મંગલ સ્વરૂપ પદાર્થોમાં મુખ્ય ગણાતો કુંભ લાંબા સમય સુધી આનંદો ! આ કાવ્ય બેલી કુંભને વધાવો. કુંભ આગળ ત્રણ ટકા સૌ. સ્ત્રી પાસે રહેલી કરાવવી, મંગલ ગીત ગવરાવવાં. રજસ્વલા પ્રમુખ મલિન સ્ત્રીની દષ્ટિ પડવા દેવી નહીં, ધૂપ, દીપ સાથે નવ–સાત સ્મરણ ગણવાં. ત્રણ ખમાસમણા દેઈ અવિધિ આશાતના થઈ હોય તે મિચ્છામિ દુક્કડમ ઈતિ કુંભ સ્થાપન વિધિ (વિશેષ પ્રસંગ માટે વિધિ સામાન્યમાં કુંભ–દીપ રાખો , Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy