________________
મંગળ દી૫
સર્વ શુભ કાર્યારંભમાં પૂજન વિધિવિધાનેઅનુષ્ટામાં મંગલ દીપ કાર્યની સિદ્ધિ કરે છે
દીપ સ્થાપન વિધિ કુંભની જમણી બાજુએ એક કંકુનો સાથિઓ કરે. ફાનસને નાડાછડી ત્રણ આંટા દઈને બાંધવી. તે નીચેના મંત્રથી બાંધવી. છે હૂ શ્રી સર્વોપદ્રવાન નાશય નાશય સ્વાહાર
તાંબાનું દીપપાત્ર સવાશેર ઘી સમાય એવું મે લેવાથી થી વધુ સમય ચાલે) જીવાળું. ધોઈ ધૂપી તૈયાર કરવું. તેને કંકુથી પૂજીને કુસુમાંજલિ અને ચોખાથી વધાવી તેમાં સોપારી, રૂપાનાણું પંચરત્નની પિટલી મૂકે પાછી મઢલ મરડોશીંગી બાંધી (ગ્રીવાસુત્રથી) અને ૧૦૮ તાર અથવા ર૭ તારની દીવેટ મૂકી ધૃત મંત્ર ભણતાં ભણતાં કુમારિકા અથવા સૌભાગ્યવતી સ્ત્રી પાસે વૃત પૂરાવવું.
ધૃતમામુદ્ધિકરં ભવતિ પરં જેનદષ્ટિસમ્યકત્ તત્સંયુક્તઃ પ્રદીપઃ પાતુસદાભાવ દુઃખે ભય: સ્વાહા ! આ મંત્ર ત્રણવાર કહી છૂત પુરાવો. » અ પંચજ્ઞાન મહાતિર્મયાય દાતધતિને દ્યોતનાય પ્રતિમાયા દીપભૂયાત સદાડત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org