Book Title: Dharmvidhiprakaranam
Author(s): Shreeprabhsuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ८ સામ્રાજ્યવર્તી પરમપૂજ્ય, હાલારદેશે સદ્ધર્મરક્ષક, આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ, પરમપૂજ્ય ગણિવર્યશ્રીનયભદ્રવિજયજીમહારાજની શુભપ્રેરણાથી શ્રીમનમોહપાર્શ્વનાથ જૈનથે.મૂ.મંદિર ટ્રસ્ટ-ન્યુ ટીંબર માર્કેટ, ભવાનીપેઠ પૂના શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લાભ લેવામાં આવેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના પ્રકાશકશ્રીનો, કોબાકૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી મુદ્રિત પ્રત અમને પ્રાપ્ત થઈ તેમનો, નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો, નવીનસંસ્કરણના પ્રકાશન કાર્ય માટે આર્થિક સહયોગની પ્રેરણા કરનાર ગણિવર્યશ્રીનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાનો અને મુદ્રણ કાર્ય માટે તેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમ ધર્મવિધિપ્રકરણગ્રંથનું વાચન કરીને સૌ કોઈ ભવ્યાત્માઓ સદ્ધર્મનું આરાધન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અષ્ટકર્મનો ક્ષય કરીને મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભભાવના !! Jain Education International 2010_02 For Private & Personal Use Only - - ભદ્રંકરપ્રકાશન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 426