________________
१४
આ વૃત્તિ ૫૫૨૦ શ્લોકપ્રમાણ છે, અને ચંદ્રાવતીમાં વિ.સં.૧૨૮૬માં રચેલ છે. તેમાં મૂલમાં આપવામાં આવેલા ઉદાહરણોની સ્પષ્ટતા માટે તેર કથાઓ આપી છે. આ કથાઓ જૈન મહારાષ્ટ્રમાં રચાયેલા પદ્યોમાં છે. આવૃત્તિના અંતે વિસ પદ્યોની પ્રશસ્તિ છે.
મૂલ કૃતિ ઉપર એક બીજી વૃત્તિ પૂજયજયસિંહસૂરિમહારાજની છે, જે ૧૧૧૪૨ શ્લોકપ્રમાણ છે. તેમણે ‘ઉવએસસાર’ એવા નામાન્તરવાળી અન્ય ધમ્મવિહિ ઉપર ટીકા લખી છે.
[જે.બુ.સા.ઈ.ગુ.આ. પૃષ્ઠ ૨૦૪-૨૦૫] ધર્મવિધિપ્રકરણગ્રંથ :
પ્રસ્તુત ધર્મવિધિપ્રકરણ ગ્રંથમાં ધર્મની વ્યાખ્યા કરતાં ગાથા-૧માં કહ્યું છે કે, સુસ્ત પતન્ત પ્ર1િ410 ધારયતિતિ થતી વિધિ-વ્યત્નક્ષોર્થ:' | દુર્ગતિમાં પડતા પ્રાણીસમૂહને જે ધારી રાખે તે ધર્મ છે. તે ધર્મની વિધિ એટલે કર્તવ્યસ્વરૂપ અર્થ. તે આ ગ્રંથમાં સ્વ-પરના હિતના માટે બતાવવામાં આવેલ છે.
ધર્મવિધિપ્રકરણની અર્થથી વ્યુત્પત્તિ કરતાં ગાથા-રમાં કહ્યું છે કે,
४'कल्पितसमस्तवस्तुप्रदाने-मनोवाञ्छितार्थवितरणे दुर्ललितकल्पतरुकल्पःसदैवदानगुणकल्पवृक्षोपमः । तस्य धर्मस्य विधिः कर्तव्यलक्षणः" ॥
મનોવાંછિત અર્થને આપવામાં જે અત્યંત મનોહર કલ્પવૃક્ષ સમાન છે તે ધર્મ. તે ધર્મની કર્તવ્યસ્વરૂપ વિધિ આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.
આઠ ઉપદેશદ્વારો વડે ધર્મની વિધિ ધર્મવિધિપ્રકરણગ્રંથમાં બતાવવામાં આવેલ છે. તે આઠ દ્વારોના નામ આ પ્રમાણે છે –
૫(૧) ધર્મની પરીક્ષા, (૨) ધર્મનો લાભ, (૩) ધર્મના ગુણો, (૪) ધર્મના દોષો, (૫) ધર્મના દાયક ગુરુઓ, (૬) ધર્મને યોગ્ય જીવો કોણ? (૭) ધર્મના ભેદો, (૮) ધર્મની ફળ સિદ્ધિ.
[૧] ધર્મપરીક્ષા :- જેમ સોનાની કષ, છેદ, તાપ, તાડન વડે પરીક્ષા કરાય છે તે પ્રમાણે જ શ્રત, શીલ, તપ, દયા વડે ધર્મની પરીક્ષા કરવી જોઈએ. શ્રુતાદિ દ્વારા પરીક્ષાશુદ્ધ એવા ધર્મ જોય છે. પરીક્ષા કરાયેલો ધર્મ જ સફળ થાય છે.
૪. “ખ્રિસમસ્થવત્થ–પયા કુતિયપતરુપ્પો !
સત્તા સયા ધો, તસ્ય વિદી ના " | [ધવિધપ્રકરણ / T.૨] ૫. “રૂટ ધHસ પરિવરવી ?, નામો ર પુ રૂ તો ૪ ટાય ગુI ૬ /
જોયા ૭ સિદ્ધી , રૂમટું મમિ દ્રારારું'' || [ધર્મવિધિપ્રકરણ / .રૂ] ૬. એજન ગ્રંથ ગાથા – ૪થી ૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org