Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 2
________________ જ અંશ વાચનાશ્રેણીના ક આવૃત્તિ : દ્વિતીય * નકલ : ૧૦૦૦ * વિ.સં. ૨૦૬ ૮ * પ્રાપ્તિ સ્થાન : છે શા. સૂર્યકાંત ચતુરલાલ મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧. 1$ મુકુંદભાઈ આર. શાહે ૫, નવરત્ન લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ 008. છે શા. જતીનભાઇ હેમચંદભાઇ ‘કોમલ' છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૩. # પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ) , મુંબઇ-૪૦૦ ૦૯૭. હું તનીલ એ. વોરા ૪૭૪, કૃષ્ણકુંજ, ઓલ્ડ પુલ ગેટ પાસે, પૂના-૪૧૧ 0૧. પ્રકાશઠીય... અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસકાર પરમર્ષિઓએ એ પરમાર્થને સમજાવવા અનેકાનેક ગ્રન્થોની રચના કરીને આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. એ પરમ પવિત્ર ગ્રન્થોના પરમાર્થને સમજાવનારા પરમતારક ગુરુભગવંતોએ કરેલા અનુગ્રહને તો આપણે ક્યારે ય ભૂલી શકીશું નહિ. પૂજયપાદ પરમોપકારી વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજયપાદ પરમ સમતાનિષ્ઠ હૃદયસ્પર્શી પ્રવચનકાર આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય પૂજયપાદ સ્વપરશાસ્ત્રવિદ્ અજોડવાચનાદાતા આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મહારાજે ચૈત્ર વદ ૩ : રવિવાર : તા. ૧૨-૦૪-૨૦૦૯ થી ચૈ.વ. ૭ : ગુરૂવાર : તા. ૧૬-૦૪૨00૯ સુધી પાંચ દિવસ દરમ્યાન વાચના ફરમાવી હતી. શ્રીધર્મરત્નપ્રકરણાન્તર્ગત ભાવશ્રાવકનાં લક્ષણોના અધિકારને અનુસરી પુખરાજ રાયચંદ આરાધના ભવન - સાબરમતીમાં પૂજયશ્રીએ ફરમાવેલી વાચનાના સારભૂત અંશોને પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અન્ત “એક સદ્ગૃહસ્થ પરિવાર” (પુણે)ના સંપૂર્ણ આર્થિક સહકારથી પ્રકાશિત આ પુસ્તકના પરિશીલનથી ધર્મારાધનમાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... લિ. રક મુદ્રકે : Tegas Printers F/5, Parijat Complex, Kalupur, AHMEDABAD-380 001. PH. (079) (0) 22172271 (M) 98253 47620 શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ (પ્રથમ આવૃત્તિમાંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 86