Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 11
________________ “આણે તો વળી એવું લખ્યું છે. ભાઈએ, અમુક પડીમા લઈને આખો બોજો સમાજ ઉપર નાખ્યો હવે તમે અમને નભાવો ઘરમાં રહીને- રળે- એ જુદી વાત છે પણ પડીમાધારી કંઈ બધુ છોડી ધર્મશાળામાં બેસે એવું કંઈ નથી. આતો ૨-૪ પડીમા લઈનામ ધરાવી-ધર્મશાળામાં પડાવ નાખે એટલે લોકોએ એને આહાર આપવો જોઈએ- નભાવવો જોઈએ-સમાજ પર બોજો નાખ્યો'પછી એક દિવસ કહે. આ જે બ્રહ્મચર્ય લે છે-તે એકલો ખાનગી લેવાને બદલે પંચકલ્યાણક જેવો પ્રસંગ શોધે છે જ્યાં દસ હજાર માણસો ભેગા થયા હોય એ વખતે જે બ્રહ્મચર્ય પ્રતીજ્ઞા લે તો ઘણા બધા જાણે.... તે તારે ઉપાધી કરવી છે કે શું કરવું છે ? વળી તે શું છોડયું, સ્પર્શ ઈદ્રીયનો એક જ વિષય-મૈથુન-બીના સ્પર્શના વિષયો ઠંડુ-ગરમ આદી છોડયા નથી... આ તો પોતાની વિશેષતા બતાવવા માટે વળી એક દિવસે કહે - ૩૮ મી ગાથામાં સમયસારમાં કહ્યું છે અમે જે કહીએ છીએ તે બધા જીવો સમજો અને અનુભવ કરીને આનંદને પામો- એમ ભાઈએ કહ્યું છે, ધર્મના દશ લક્ષણ (પુસ્તક)માં- દરેકમાં એમ કહીને તે જીવો ! તમે આ રીતે પરમાનંદને પામીને સુખી થાવ- એમ કહીને વરમું છું. એમ કહે છે- માળાની ભાષા ! દરેકમાં બધા જીવો ભગવાન છે અને અંતરમાં ઓળખી આનંદને પામો વળી એક દિવસ કહે ભાઈએ દશલક્ષણમાં ક્રોધનું વર્ણન બહુ સરસ કહ્યું છે અહાહા- ક્રોધ તું કર તેમાં બીજો થપ્પડ મારેએ કાયાવક્તા- અને તું ગાળ દે એ વચનની વક્રતા એક દિવસ જીવરાજજી મહારાજ પાસે પૂગુરુદેવશ્રી બપોરના ગયા હતાંજીવરાજજી મહારાજ, ધર્મના દશલક્ષણ' પુસ્તક વાંચતા હતાં- .

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218