Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સામાયિક લેવાની વિધિ.
“ઇચ્છાકારેણ સદિસહભગવન સામાયિક ડાઉં?” “ઇચ્છ .” એ હાથ જોડીને,
નમે। અરિહંતાણુ’, નમા સિદ્ધાણું, નમા આયરિયાણં નમા ઉવજ્ઝાયાણં, નમે લાએ સવ્વસાહૂણ, એસા પંચ નમુકકારા, સવ્વપાવપણાસણો, મગલાણ ચ સબ્વેસિ, પઢમં હવઇ મંગલ.
ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવાજી.
ગુરુ કે વડીલ પુરુષ હેાય તે તે ઉચ્ચરાવે, નહિ તા જાતે કરેમિ ભંતે કહેવુ.
કરેમિભતે સામાઇય, સાવજ્જ બેગ પચ્ચક્ખામિ જાવ નિયમ... પન્નુવાસામિ, દુવિદ્ધતિવિહેણ મણેણ', વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભતે પકિકમામિ, નિંદામિ,ગરિહામિ, અપ્પાણ વાસિરામિ.
૧. આ સૂત્રનું બીજુ નામ સામાયિક લેવાનું સૂત્ર છે. આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયાગ વિગેરે સૂત્રના વિસ્તારરૂપે છે.
આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છએ આવશ્યક સમાયેલાં છે. ને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org