Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ ઉપઘાત. • જો કે સંસ્કૃત પ્રાકૃત આદિ શાસ્ત્રીય ભાષાના પ્રગટ થતા - શેની પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો બહુધા પ્રઘાત છે. પરંતુ છે બદલવાનાં કેટલાંક કારણે અનુભવમાં આવતાં જાય છે જેમકે – “૧ વિષયને જાણનાર પણ શાસ્ત્રીયભાષા ન જાણનાર કે તે તે ભાષાના ગ્રંથની હકીક્ત પ્રસ્તાવના દ્વારા પણ મેળવી શક્તા નથી. ૨ બહુધા સંસ્કૃત ભાષામાં લખાતી પ્રસ્તાવનાએ શબ્દાડંબરવાળી હોઈ વસ્તુશાનમાં ઓછી જ મદદ કરે છે. ખાસ કરી જૈન સમાજના સાહિત્યમાં આ દેષ જણાયા સિવાય રહેતો નથી. એ વાત સત્યપ્રેમીને તે દીવા જેવી છે. ૩ ગમે તેવા મહત્વપૂર્ણ વિષના શાસ્ત્રીય ગ્રંથ તરફ કેને આકર્ષિત કરવાનું સાધન તેઓ સમક્ષ માતૃભાષામાં તે તે શેની માહિતી આપવી તેજ છે. ૪. આ સાહિત્ય-પ્રકાશનના પૂર જમાનામાં સાધારણ નિયમ પ્રસ્તાવના દ્વારા ગ્રંથની માહિતી મેળવવાને થઈ પડે છે. તે વખતે પ્રચલિત ભાષામાં લખાએલ પ્રસ્તાવનાદિ સંસ્કૃત ભાષાના ઓછામાં ઓછા અભ્યાસી કે સર્વથા અનઅભ્યાસી સુધાંની જિજ્ઞાસા તૃપ્ત કરવામાં સહાયક થાય એ દેખિતું છે. ૫ પ્રસ્તુત ગ્રંથ જેવા પ્રાકરણિક ગ્રંથોના અભ્યાસી મેટે ભાગે સાધુ સાધ્વી અગર જૈન માત્ર હોય છે. તેમાં પણ શાસ્ત્રીય ભાષાનું ઉંડું જ્ઞાન બહુજ છેડાને હોય છે. આવી પરિસ્થિતિમાં છપાએલ ગયે માત્ર ભંડારના અલંકારે જ બને છે. એટલે પ્રચ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196