Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ લિત ભાષામાં લખાએલ પ્રસ્તાવના આદિ હાય તેા એકવાર પુસ્તક હાથમાં આવ્યા પછી ખીલકુલ ઉપેક્ષાતા નજ થઈ શકે અને પરિણામે મૂળ ગ્રંથ તરફ રૂચિ આકર્ષાય.” ઇત્યાદિ કારણ ઉપર વિચાર કરી અત્યાર સુધીની અમારી ચાલુ પદ્ધતિ બદલી .માતૃભાષામાંજ પ્રસ્તાવના કે વિષયાનુક્રમણિકા આપવાના અમે વિચાર કરી છે. મૂલગ્રન્થ—પ્રસ્તુત પુસ્તક દેવેન્દ્રનરકેન્દ્રક નામનું પ્રકરણ છે, જે આર્યા--પદ્મમય છે. તેની કુલ ગાથાએ ૩૭૮ છે. ભાષા પ્રાકૃત અને સરલ હાઇ સુત્રેાધ છે. વિષય એના દેવ અને નરકનાં મુખ્ય સ્થાના જે કે અનુક્રમે વિમાન અને નરકાવાસના નામથી એળખાય છે તે છે. માત્ર મુખ્ય સ્થાનેાનુ જ નહીં પણ દેવ અને નારકી સાથે સ`ખંધ ધરાવતા બીજા અનેક વિષયા આ ગ્રંથમાં ચર્ચેલા છે. જે વિષયે બહુધા બીજા કાઇ પણ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં આવ્યા નથી. વિષયની માહિતી માટે વાચકે વિષયાનુક્રમ તરફ દ્રષ્ટિ ફેરવવી. વિષયની ષ્ટિએ આ ગ્રંથ તદ્ન અપૂર્વ છે. કારણ આ પ્રકરણમાં ચર્ચાએલ વિષય બહુધા મંગ કે ઉપાંગમાં ષ્ટિગોચર થતો નથી. એટલુ જ નહી પણ શ્રીમાન્ જિનભદ્રગણિ સમામણુ કૃત સંગ્રહણીની ટીકામાં શ્રીમાન્ મલયગિરિસૂરિએ અને બીચન્દ્રીય સંગ્રહણીની ટીકામાં મલધારગચ્છીય શ્રીદેવ - દૃષ્ટિએ પ્રસ્તુત પ્રકરણની અનેક ગાથાઓ પ્રસ ંગે પ્રસ ંગે વયપુષ્ટિઅર્થે ઉધૃત કરેલી છે. આ ગ્રંથ બે વિભાગમાં વિભક્ત એલે છે તેમાં આદિથી ૧૨૭ ગાથામાં નરકેન્દ્ર અને ૧૨૮ થી ૩૭૮ સુધીમાં દેવેંદ્રક છે. આધાર—પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવેલ વિષય અંગ-ઉપાંગમાં અનુધા ઉપલબ્ધ નથી એ સાંભળતાં જ પ્રશ્ન થાય છે કે ત્યારે આ ગ્રંથ શાના આધારે રચાયા ? તેના ઉત્તર ટીકાકાર પાતે જ આપે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196