Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ પૂજયપાદ કલિકાલકલ્પતરુ સિધ્ધાતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપાથી તેઓશ્રીના પટાલકાર વર્ધમાન તપનધ ન્યાય વિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુરિશ્વરજી મહારાજના શુભ આશીર્વાદથી તથા તેઓશ્રીના શિષ્યરત્ન, સમતાસાગર, ચારસંનિધિ પન્યાસજી શ્રીપદમાવજયજી ગણિવર્યના શિષ્યરત્ન પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતા મૃતભકિતના કાર્યોમાં વિશેષ પ્રગતિ થતી રહે એજ શુભાભિલાષા. લી.જિનશાસન મારાધના ટ્રસ્ટ - ટ્રસ્ટીમાં ચંદ્રકુમાર બી. જરીવાળા લલિતભાઈ આર. કોઠારી નવિનચંદ્ર બી. શાહ પંડરીક એ. શાહ : પ્રાપ્તિ સ્થાન :(૧) પ્રકાશક (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (1) C/o. સુમતિલાલ ઉત્તમચંદ મારફતીયા મહેતાનો પાડો, ગોળશરી, પાટણ ૩૮૪ ૨૬૫ (ઉ.ગુ.) (11) c/o દિપક અરવિંદલાલ ગાંધી - ઘી કાંટા, વડફળીયા, રાપુરા, વડોદરા (૩) મૂળીબેન અબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વીરમગામ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 196