Book Title: Devendra Narkendra Prakaranam Author(s): Munisundarsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ મૂળ પ્રકરણ ''વિમાન પ્રજ્ઞપ્તિ-નરક વિષુકત વગેરે પ્રકીર્ષક (પન્ના) ના આધારે કોઈ પૂર્વાચાર્ય ભગવત રચ્યું છે. રચંયતાના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થઈ શકયો નથી. નામને અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં નરકાવાસોનું, દેવાવાસોનું વર્ણન છે, પણ સાથે સાથે નારકી અને દેવલોકની બીજી પણ અનેક વાતો પ્રસ્તુત ગ્રંથમાં સંગ્રહીત છે. આ ગ્રંથ અત્યંત પ્રાચિન છે. - તેના ઉપર પૂજયપાદ પુનરુદરસૂરી મહારાજે ટીકા પણ સંવત ૧૧૬૮ ની સાલમાં રચેલ છે. આમ આજથી લગભગ ૮૭૭ વર્ષ પૂર્વે રચાયેલ આ ટીકા સહીત પ્રસ્તુત ગ્રધનું સંશોધન સંપાદન પૂજયપાદ ચતુરવય મહારાજે કરી, શ્રી માત્માનંદ જૈન સભા તરફથી સંવત ૧૯૧૬ માં પ્રકાશિત કરેલ છે. ૬૯ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ આ 2ધ પણ અંતર્ણ થઈ ગયો છે તેથી સપાદક પૂજયશ્રીના ઉપકારને ચાંદ કરવા પૂર્વક તથા પ્રાચ્ય પ્રકાશક સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રદર્શિત કરવા પૂર્વક અમે આનું પ્રકાશન કરી રહયા છીએ. પ્રકરણના અભ્યાસી સાધુ-સાધ્વીજીને આ ગ્રંથ ધણોજ ઉપયોગી છે. પ્રાકૃત સંસ્કૃતના જ્ઞાતા શ્રાવક શ્રવડાઓને પણ લાભદાયી છે. આવા પ્રકરણના અભ્યાસથી વૈરાગ્ય દૂઢ બને છે અને અપૂર્વ કનર્જરાની પ્રાપ્તિ થાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 196