Book Title: Devendra Narkendra Prakaranam Author(s): Munisundarsuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ છે. તે કહે છે કે-વિમાનપ્રજ્ઞપ્તિ-નરવિભક્તિ આદિ પ્રકીણ - કના ઉદ્ધાર રૂપે પ્રસ્તુત ગ્રંથની રચના થઈ છે. જે ઉક્ત મહાન ગ્રંથામાં પ્રવેશ કરવા માટે ઉપયાગી છે. આ સ્થલે પ્રશ્ન થાય છે કે તે આધારભૂત વિમાનપ્રજ્ઞપ્તિ અને નરવિભક્તિ એ એ પ્રકીકા કયાં ? તે ઉપલબ્ધ છે અગર કયાંઇએ તેના ઉલ્લેખ મળે છે ? આના ઉત્તર એ છે કે-એ એ પ્રકી કેાનું નામ પ્રસ્તુત પ્રકરણની ટીકા સિવાય અન્યત્ર જોવામાં આવ્યું નથી. શ્રીમાન્ મલયગિરિસૂરિએ અને શ્રીદેવભદ્રસૂરિ સુધાં પોતે પેાતાની સ ંગ્રહણીની ટીકામાં દેવે દ્રનરકેંદ્ર પ્રકરણ જોવાની જ ભલામણ કરે છે. કયાંઈએ ઉક્ત બે પ્રકી કેાના ઉલ્લેખ કરતા નથી. પ્રસ્તુત પ્રકરણના ટીકાકારે એના આધાર તરીકે ઉક્ત બે પ્રકી ક આદિના ઉલ્લેખ કર્યો છે. તે ખાખતમાં તેમને કાંઇ પ્રમાણુ મળેલુ હાવુ જોઇએ. ગમે તેમ હોય . પણ અત્યારે તે પ્રકીર્ણ ક ઉપલબ્ધ નથી. નદીસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં ચેારાસી ૮૪ આગમોનાં નામે છે. જેમાં ક્ષુલ્લિકા વિમાનપ્રવિભક્તિ અને મહતી વિમાનપ્રવિભક્તિ એ બે નામે મળે છે. સંભવ છે કે પ્રસ્તુત '-बहुवुद्धिबोध्यविमानप्रज्ञप्ति-नरकविभक्तिप्रभृतिप्रकीकश्रुतावधारणप्रवरान्तः करणानवलोक्यैदंयुगीन मानवांस्तदनुजिघृक्षयैव तदुद्धारभूतं देवेन्द्रनरकेन्द्रकाख्यं प्रकरणं - " इति देवेन्द्रनर केन्द्रकप्रकरणवृत्ति पृष्ठ- १ । पृष्ठ ६२ । ૨ “ અવિધમાનસયં મયંત, તેના—સામાયૅ ચણवोमत्थओ २ वंदणयं ३ पडिक्कमणं ४ काउस्सग्गो ५ पञ्चक्खाणं ६ | उक्कालिअं भगवंतं तंजहा - दसवेयालियं १ कप्पाकप्पियं २ चुल्लकप्पियं ३ महाकप्पसुयं ४ ओवाइयं ५ रायप्प सेणइयं ६ जीवाभिगमो ७ पन्नवणा ८ महापण्णवणा ९ नंदी १० अणुअंगदाराईPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196