Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ ક–પ્રસ્તુત પ્રકરણના કર્તા કેણ હતા ? તે સંબંધમાં કઈ પણ સ્થળે પ્રમાણ મળી આવતું નથી. આ પ્રકરણના ટીકાકાર સુધાં આને ચિરંતન આચાર્યની કૃતિ તરીકે ઓળખાવે છે. ચિરતનાચાર્ય ગમે તે હોય પણ તે બહુ પ્રાચીન લેવા જોઈએ. અને તેઓ પૂર્વધર યા તે વિશેષ આગમસ હોવા જોઈએ. ટીકા અને ટીકાકાર–પ્રસ્તુત પ્રકરણ ઉપર બે ટીકાઓ લખાયાની સાબિતી મળી આવે છે. જેમાંની એક ટકા શ્રીમાન મલયગિરિસરિએ કરેલી જે અત્યારે ઉપલબ્ધ થતી નથી. તેને ઉલ્લેખ સ્વયં શ્રી સંલયગિરિ મહારાજે શ્રીમાનું જિનભદ્વગણિક્ષમાશમણુવિરચિત સંગ્રહણીની ટીકામાં કરેલો છે. બીજી ટીકા મૂળગ્રંથ સાથે જ મુદ્રિત કરવામાં આવી છે, જે અતિવિસ્તૃત કે અતિસંક્ષિપ્ત નથી. જો કે ગાથાઓની વ્યાખ્યા બહુધા છાયા રૂપે જણાય છે પણ તે સકારણ છે. પ્રસ્તુત પ્રકરણમાં અનેક વિષયે હોઈ એક વિષય ઉપર જ્યારે ઘણી ગાથાઓ હોય ત્યારે તે દરેક ગાથાનું સંક્ષિપ્ત અર્થ કથન કરી વિષય સમાપ્ત થતાં તેને સઘળો ભાવાર્થ એક સાથે કહી દેવાની પ્રાચીન અને પુનરૂક્તિ વિનાની પદ્ધતિ સ્વીકારાએલી છે. ટીકાની ભાષા અને પદ્ધતિ સુંદર છે. આ ટેકાના કર્તા શ્રીમાન મુનિચંદ્રસૂરિ છે. જેમની ઓળખાણ નીચે પ્રમાણે છે. . (૪) ભગવાન શ્રી મહાવીરસ્વામિથી ૨૦ વર્ષ પછી ૧૬ મી પાટે એટલે વિક્રમની બીજી સદીમાં દશપૂર્વધર શ્રી વજ. १" वृत्तादीनां च प्रतिपृथिवि परिमाणं देवेन्द्रनरकेन्द्र प्रपचितमिति नेह भूयः प्रपञ्चते, ग्रन्थगौरवभयात् ।" इति मुद्रितसंग्रहणीटीका २६३ तमगाथावृत्तौ पृष्ठ-१०६ ॥

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196