Book Title: Devendra Narkendra Prakaranam
Author(s): Munisundarsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ પટધર થયા હતા. તેઓના અનેક શિષ્યો હતા પણ તે બધામાં વધારે પ્રસિદ્ધ વાદિ દેવસૂરિ થયા જેઓએ બાળકાળમાં પણ ગુણચંદ્ર નામના વિદ્વાનનો મદ ઉતાર્યો હતે. આ વાદી દેવસૂરિ તે છે કે જેઓએ રાસી હજાર લેક પ્રમાણુ સ્યાદ્વાદરત્નાકર નામને ગ્રંથ લખે છે. વાદી દેવસૂરિ માત્ર ગ્રંથના જ લેખક ન હતા. તેઓશ્રી વાદમાં પણ પ્રવીણ હતા તેથીજ તેઓએ સિહરાજ જયસિંહની રાજસભામાં ચોરાસી વાદિએને જીતનાર દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્રને વિવાદમાં પરાજિત કરેલ એટલું જ નહીં પણ તેઓએ આખા જીવનમાં ચોરાસી १ " तस्मादभूदजितदेवगुरु ४२ गरीयान् . प्राच्यस्तपःश्रुतनिधिर्जलधिर्गुणानाम् । श्रीदेवसूरिरपरश्च जगत्प्रसिद्धो वादीश्वरोऽस्तगुणचन्द्रमदोऽपि बाल्ये ॥ ७३ ॥ " वेदमुनीशमितेऽन्दे ११७४ देवगुरुर्जगदनुत्तरोऽभ्युदितः। . श्रीमुनिचन्द्रगुरोरिति शिष्या बहवोऽभवन् विदिताः ॥७॥" २" स्याद्वादरत्नाकरतर्कवेधा मुदे स केषां नहि देवसूरिः।" इति मुद्रितगुर्वावल्यां पृष्ठ ७-८॥ " ८४ हजार स्याद्वादरत्नाकर ग्रन्थ हुतो" इति महोपाध्यायश्रीयशोविजयजीपत्रे । ३ “ येनादितश्चतुरशीतिसुवादिलोला लब्धोल्लसन्जयरमामदकेलिशाली। वादाहवे कुमुदचन्द्रदिगम्बरेद्रः । श्रीसिद्धभूमिपतिसंसदि पत्तनेऽस्मिन् ॥७॥" इति मुद्रितगुर्वावल्यां पृष्ठ८ ४ " विक्रमाकांत् वेदसप्तरुद्र ११७४ प्रमितरत्सरे। मूरिसूरिगुणैराळ्या अमूवन देवसूरयः ॥१॥

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 196