Book Title: Devdarshanadi Dharm Karni Author(s): Bhadrankarvijay Publisher: Chimanlal Mohanlal Zaveri View full book textPage 3
________________ વિપત્તિ એ સાચી વિપત્તિ નથી. વીતરાગનું વિસ્મરણ એજ સાચી વિપત્તિ છે. સંપત્તિ એ સાચી સંપત્તિ નથી: વીતરાગનું સ્મરણ એજ સાચી સંપત્તિ છે. ' . ભેટ . વિક્રમ સંવત્ ૧૯૯૮ની સાલમાં પૂ. સિદ્ધાન્ત મહોદધિ, ચારિત્રચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાકર પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચરપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની છત્રછાયામાં અંધેરી મુકામે શ્રેષ્ટિવર્થ શ્રીયુત માણેકલાલ ચુનીલાલ જે. પી. તરફથી કરાવવામાં આવેલા શ્રી ઉપધાન તપ પ્રસંગે, શ્રી ઉપધાન તપની આરાધાનામાં જોડાયેલા સાધર્મિક બધુઓ અને બહેનને તથા દેવદર્શનાદિ ધર્મકરણીમાં રક્ત રહેનારા બીજા પણ સાધમિક ભાઈઓ અને બહેને શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં વિધિપૂર્વક તથા પ્રીતિપૂર્વક આગળ વધવામાં સહાયક થવા માટે, શ્રી રાજનગરનિવાસી શ્રેષ્ટિવર્ય શ્રીયુત મેહનલાલ હેમચંદનાં ધર્મપત્ની અ. સ. સ્વ. જાસુદબાઈના પુણ્યાર્થે તેમના સુપુત્રો તરફથી ભેટ ! મુદ્રક કેશવલાલ સાંકળચંદ શાહ, ધી વીરવિજય પ્રિન્ટીંગ પ્રેસ, સલાપસ કેસ રેડ–અમદાવાદ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 238