Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ વિદ્યાર્થી વાચનમાળા: પ્રણ આઠમીઃ ૧૪-૧૫૮ ગિરિનગર દાર્જિલિંગ * # ૨ સિમલા, મસુરી, નૈનિતાલ અને દાર્જિલિગ હિમાલયના પ્રદેશમાં વસેલાં ઉત્તર હિન્દનાં મુખ્ય ગિરિનગર છે. એમાં કયું વધારે સુંદર એ કહેવું કઠિન છે, કારણ કે સહુમાં હિમાલયનું કુદરતી સૌંદર્ય છે, ઉચ્ચ પ્રદેશની શીતલતા છે, અને પહાડી ભૂમિની વિવિધતા-છે છતાં સિમલાના પ્રશંસકોએ ર્સિલોને અનાજલિંગના પ્રશંસકોએ દાર્જિલિંગને The Quહn) of the hill-stations એટલેકેarીકિનગરની રાણી.” એવા નામથી સંબોધ્યાં છે. હિન્દમાં પહેલાં ગિરિનગર હતાં. અંગ્રેજોના અમલ પછીથી એ અસ્તિત્વમાં આવ્યાં. કારણ કે અંગ્રેજો ઠંડા પ્રદેશના રહીશો રહ્યા. હિન્દનાં મેદાનની ઉનાળાની અસહ્ય ગરમીમાં તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32