Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ વિદ્યાથી વાચનમાળા.... ચિલ્ડન્સ પ્લેઝન્સ ચિલ્ડ્રન્સ પ્લેઝન્સ, એ બાળકો માટેનું કીડાંગણ છે. ઐબઝર્વેટરી હીલની પાસે જ એ આવેલું છે અને અઢી એકર જેટલો એને વિસ્તાર છે. સુંદર ફુલના ક્યારાઓ અને નાના નાના ઝાડનાં ઝુંડ એ એની વિશેષતા છે. બાળકોને રમવા–ખેલવા અહીં ઘણી સગવડતા છે. એ નિર્દોષ બાળકોને ખેલતાં જોઈ સર્વેને પોતાનું બાળપણ યાદ આવે છે. બેન્ડના દિવસે અહીં માણસેની મેદની જામે છે. ટાઉન હોલ ગાંમડાંઓની મંદિરની ધર્મશાળાઓને સ્થાન શહેરોમાં ટાઉન હોલે લીધું છે. સભાઓ ભરવી, મેળાવડાઓ કરવા, નાચગાનના જલસા કરવા દાર્જિલિંગમાં પણ ટાઉન હોલ છે. –રસ્તામાંથી સ્ટેશને જતાં એ માર્ગમાં આવે છે. એની સુંદર ગોથીક રચનાથી આસપાસનાં સઘળાં મકાનોમાંથી એ તરી આવે છે. બિહારના મહારાજાએ. પોતાના પિતાના સ્મરણાર્થે એ બંધાવ્યો છે. બજાર ખરું દાર્જિલિંગ તો અહીંના બજારમાં જોવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32