Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ વિદ્યાથી વાચનમાળા-૮ ચક્રો મુસાફરોનું ધ્યાન ખેંચે છે. બજારમાં ગાતાં ગાતાં જતાં આવતાં આ પહાડી લકનાં ટોળાંઓનું દશ્ય મુસાફરો જરૂર ભૂલી ન શકે. લોકે આ પ્રદેશના લોકો હિંદીઓથી જુદા પડે છે. હિંદીવાન આ જાતિના છે. જ્યારે આ લોકો મેંગેલીઅન જાતિને મળતા છે. એમના ચહેરા ચપટા, આંખે ત્રાંસી અને નાક સીદીઓની માફક ચીબાં હોય છે. પહાડી ભૂમિમાં વસવા છતાં પઠાણે જેટલા ઊંચા જબરા નથી. ઊલટું ઠીંગણા છે, છતાં બળવાન તો ખરા જ. એમની મુખ્ય બે જાતિઓ છે. ભૂતિયા અને લેપચા. નેપાલી અને તિબેટી પણ અહીંયાં ઘણુ મળી આવે. દાર્જિલિંગમાં રખડતા હો અને જે કોઈ ટાળામાં કાળી મેંશથી રંગેલા કાળા મોઢાવાળી બાઈ જુઓ તો સમજજો કે તિબેટીઆઓનું ટોળું છે. દુનિયાના સર્વ દેશોની સ્ત્રીઓ ગોરી દેખાવા પક–પાઉડર કરે છે ત્યારે આ બાઈઓ મે મેશ ચાપડી બજારે ચાટે ફરે છે. એ સ્ત્રીઓને ઘરને અને બહારને સઘળો ધંધો કરી રહ્યો, એટલે પિતાની સુંદરતા છુપાવવા આમ મેઢે મેશ ચેપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32