Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ સાહસના સાદે અને થનગનતા પ્રાણે કુમાર જીવનનાં પરાક્રમની સુંદર કથા જવાંમર્દ લેખકઃ જયભિખ્ખ રીંછની સાથે લડાઈ, ડાકુઓને મેળાપ, બહારવટિયા બુદ્ધાસીંગ અને બડે સાહેબ યંગને સાથઃ સાહસોથી એક એક પૃષ્ઠ ભરેલું છે. કીમત ૧ રૂપિ એજ વાર્તાને બીજો ભાગ એક કદમ આગે [જવાંમર્દ ભા. ૨ જે] સાહસિક્તાને નાદ એ જુવાનને દેશદ્વારની પ્રવૃત્તિ તરફ લઈ જાય છે. કથાને નાયક ક્રાંતિકાર ટેળીમાં ભળી કેવાં પ્રયત્ન કરે છે, નાગ–ત્રિપુટીના પંજામાં કેવી રીતે પડે છે, ગ્રામ્યજીવનમાં કેવી રીતે દર્શન કરે છે એને સુંદર ચિતારઃ કી. ૧ રૂપિય. લખેઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીસ્તે અમદાવાદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32