________________
વિદ્યાર્થી વાચનમાળા: પ્રણ આઠમીઃ ૧૪-૧૫૮
ગિરિનગર દાર્જિલિંગ
*
#
૨
સિમલા, મસુરી, નૈનિતાલ અને દાર્જિલિગ હિમાલયના પ્રદેશમાં વસેલાં ઉત્તર હિન્દનાં મુખ્ય ગિરિનગર છે. એમાં કયું વધારે સુંદર એ કહેવું કઠિન છે, કારણ કે સહુમાં હિમાલયનું કુદરતી સૌંદર્ય છે, ઉચ્ચ પ્રદેશની શીતલતા છે, અને પહાડી ભૂમિની વિવિધતા-છે છતાં સિમલાના પ્રશંસકોએ ર્સિલોને અનાજલિંગના પ્રશંસકોએ દાર્જિલિંગને The Quહn) of the hill-stations એટલેકેarીકિનગરની રાણી.” એવા નામથી સંબોધ્યાં છે.
હિન્દમાં પહેલાં ગિરિનગર હતાં. અંગ્રેજોના અમલ પછીથી એ અસ્તિત્વમાં આવ્યાં. કારણ કે અંગ્રેજો ઠંડા પ્રદેશના રહીશો રહ્યા. હિન્દનાં મેદાનની ઉનાળાની અસહ્ય ગરમીમાં તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org