________________
વિદ્યાર્થી વાચનમાળા–૮
1863 કે? એ ઉનાળાની શરૂઆતમાં અંગ્રેજ
ir@kobatirth.org
અમલદારોને પાસેના ડુંગરાઓની ઠંડી ટેકરીઓમાં જવું રહ્યુ. આમ ટેકરીઓ ઉપર ગિરિનગરાની આવશ્યકતા ઊભી થઇ, અને પ્રાન્ત પ્રાન્ત ગિરિનગરા થયાં.
હિન્દમાં આજનાં ગિરિનગરા નહતાં, એટલે એમ ન સમજવુ` કે હિન્દીઓને એ પહાડી સોંદ - ના શેાખ ન હતા, એ માટેનું આકર્ષણું ન હતું. ગિરિનગરાને બદલે પહાડે પહાડે પવિત્ર સ્થળે પરાપૂર્વથી જોવામાં આવે છે. કાઠિયાવાડનાં ગિરનાર, પાલીતાણા; આખુ પરનાં જૈનમ દિા, લેારા અજન્ટાની પહાડીભૂમિમાં આવેલી ગુફાઓ, અને હિમાલય પરનાં હરદ્વાર, બદ્રિનાથ અને કેદારનાથ એ શેાખનાં સાક્ષીરૂપ છે.
દાર્જિલિંગ ગાળાની ઉનાળાની રાજધાની છે, કલકત્તાથી એ ૭૮૬ માઈલ ઉત્તરે આવ્યુ છે. આપણા ગુજરાતમાંથી દાર્જિલિંગ જવુ હોય તા મુંબઈથી કલકત્તા થઈ ને જવું સુગમ પડે. કલકત્તા મુંબઈથી ૧૨૨૩ માઇલ દૂર છે, એટલે મુંબઈથી દાર્જિલિંગનુ અંતર ૧૬૦૯ માઇલનું થાય. લગભગ ૪૦ કલાકુમાં રેલ્વેરસ્તે આ મુસાફરી પૂરી થાય.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org