Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ વિદ્યાથી વાચનમાળા–૮ અમ, ખઝરવેટરી હીલ, મેાટાનીક ગાર્ડન્સ, ખઝાર, ભૂતિયા બસ્તી, ચિલડ્રન્સ પ્લેઝન્સ, પાવર હાઉસ, વેાટર વકસ વગેરે નામેા કંઠસ્થ થઈ જાય છે. રમતગમતના સ્થળેા ઉપરાંત દાર્જિલિંગનાં આ રમ્ય સ્થાને છે. અહીંયાં મુસાફરોને ઘણુ જોવાનું અને જાણવાનું મળી રહે છે. આખઝર્વેટરી હીલ દાર્જિલિંગમાં ઘણીય ઊંચી ટેકરીઓ હશે, તેમાંની આ એક છે. સવાર-સાંજ આ ટેકરી પર માણસાની મેદની જામે છે. આવનારા સધળા પ્રેક્ષકાનું ચિત્ત દૂરથી દેખાતાંહિમાચ્છાદિત હિમગિરિનાં શિખરા પર ચોંટેલું હાય છે. હિમાલયનાં શિખરોનાં સુંદર દશ્યા અહીંથી જોવાનુ` મળે છે. જયારે આકાશમાં વાદળાં ન હેાય અને સ ઊગતા હાય કે આથમતા હોય અને એ સૂર્યનાં બાલિકરણેા સામેના પતાનાં ઊંચાં શૃંગા પર પડતાં હોય અને શિખરા પરના બરફથી ભાતભાતના રંગ ઊઠતા હાય એ વખતનું દૃશ્ય અદ્ભુત બની રહે છે. એ પ્રદેશમાં પણ ઉષાના આવા રંગા જેવાના મળે છે. તેમાં વળી પૂર્ણિમા હેાય, પશ્ચિમમાં સૂર્ય આથમતા હાય, અને પૂર્વમાં ચંદ્ર ઊગતા હોય, ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32