Book Title: Dandharm
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ દાનધર્મ दाणं सोहग्गकरं, दाणं आरुग्गकारणं परम् । दाणं भोगनिहाणं दाणं ठाणं गुणगणाणम् ।। दाणेण फुरइ कित्ती दाणेण होइ निम्मला कंति। दाणावज्जिअहिअओ वइरा वि हु पाणिय वहइ।। (દાનકુલક દાન સૌભાગ્યકારી છે; દાન પરમ આરોગ્યકારી છે; દાન ભોગનું નિધાન છે; દાન ગુણગણોનું સ્થાન છે. દાનથી કીર્તિ વધે છે; દાનથી નિર્મળ ક્રાંતિ પ્રાપ્ત થાય છે; દાનથી વશ થયેલા હૃદયવાળો વેરી પણ દાતારના ઘરે પાણી ભરે છે. दानेन भोगाः सुलभा भवन्ति, તાન વૈરારિ ચન્તિ નાશનું दानेन भूतानि वशीभवन्ति तस्माद्धि दानं सततं प्रदेयम्।। (મનુસ્મૃતિ) ધન વડે ભોગ સુલભ થાય છે; દાનથી વૈર નાશ પામે છે; દાનથી પ્રાણીઓ વશ થાય છે; તેથી નિરંતર દાન દેવું જોઈએ. दक्षिणावन्तो अमृतं भजन्ते। दक्षिणावन्त प्रतिरन्त आयुः।। ( સ્વેદ) [દાતા અમૃત પામે છે; દાતા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે.! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 25