Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text
________________
ॐ हा ही हु हू है है हो ह्रौ हुः ॐ असिआउसा सम्यग्दर्शन ज्ञान चरित्रेभ्यों ही नमः ।
ત્રદષિમંડલ સ્તવનના યંત્રનો મૂલ મંત્ર છે, આ સત્તાવીશ અક્ષરના મૂલ મંત્રમાં પ્રથમના નવ બીજાક્ષર છે અને પછીના અઢાર વિધાક્ષર છે. આ સત્તાવીશ અક્ષરનો મૂલમંત્ર આરાધના કરનારાઓને શુભ ફળ આપનારો છે.
(મનોકામના પુરી કરનારો છે)
नादश्चन्द्रसमाकारो बिन्दर्निलसमप्रभः । कलाऽरूणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ।। शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः ।
वर्णानुसारसंलीनं, तीर्थ कृन्मण्डलं स्तुमः ॥ અર્થ - આ {ી નામના બીજાક્ષરની નાદ (કલા) અર્ધ ચંદ્રકાર (-) છે. તે ચંદ્ર સમાન સફેદ વર્ણવાળી છે. (.) નાદ ઉપરના અનુસ્વરનો રંગ
કાળો છે હ કારની મસ્તકરૂપ કલા લાલ રંગની પ્રભાવશાળી છે અને કારનો બાકીનો ભાગ ચારે તરફ સુવર્ણ સમાન પીળા રંગવાળો છે.
મસ્તકના ભાગને મળેલો ઈકાર લીલા રંગવાળો છે. આવા કારમાં પોતપોતના વર્ણનૈ અનુસારે લીન થયેલા ૨૪ તીર્થકરોનાં મંડળ-સમૂહની
એમની સ્તુતિ કરીએ છીએ.
thatstestauri