Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad
View full book text
________________
(૪) શ્રી પાટણ તીર્થાધિપતિ શ્રી અભિનંદન સ્વામી ભગવાન
શાસન યક્ષ શ્રી ઈશ્વર યક્ષ નું વર્ણન : શ્યામવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા. જમણા બે હાથમાં બીજોરું અને જપમાલા. ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ
શાસન યક્ષિણી શ્રી કાલી દેવી નું વર્ણન : શ્યામવર્ણ કમલનું આસન તથા ચાર ભુજા. જમણા બે હાથમાં વરદ અને પાશ. ડાબા બે હાથમાં નાગા અને અંકુશ
લાંછન
શ્રી પાંસઠીયો યંત્ર
૨૩.
૧૦
ર
ર
૨૫
૧૩
વાંદરો
૧૬
૨૨