Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad

View full book text
Previous | Next

Page 206
________________ હસ્ત કમલમાં ૨૪ તીર્થંકર ભગવાનના દર્શન રે ૧૦ ' ૧૦ ૧૮ 3 ૧૧ ૪ ૫ ૧૪ ૧૨ ૧૩ ૨૦ ૨૧ ૧૯ ૨૨ ૧૫ ૨૩ ૧૬ ૨૪ આપણા બે હાથ ભેગા કરીએ અને બે હાથની આયુષ્ય રેખા ભેગા કરીએ તો સિધ્ધશિલા (ચંદ્રાકાર)નો આકાર થાય છે. એના ઉપર પ્રત્યેક આંગળીના ૩ ખાના ગણીએ તો ૨૪ ભગવાનના ૨૪ ખાના થાય છે, સવારે સૌથી પહેલા ઉઠીને આવી રીતે ૨૪ ભગવાનની દર્શના, વંદના અને સ્પર્શના કરીને FRESH થાઓ તો સંપૂર્ણ દિવસ તમે FRESH અને EVER GREEN રહી શકશો, સાચા અર્થમાં આ જ સાચી પ્રાર્થના છે “ચઉવીસં પિ જિણવરા તિત્યયરા મે પસીયુંતુ હે પરમ કૃપાળુ ૨૪ તીર્થંકર ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ ૧૮૦ 99

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212