________________
હસ્ત કમલમાં ૨૪ તીર્થંકર ભગવાનના દર્શન
રે
૧૦
'
૧૦
૧૮
3
૧૧ ૪ ૫ ૧૪
૧૨ ૧૩
૨૦ ૨૧
૧૯
૨૨
૧૫
૨૩
૧૬
૨૪
આપણા બે હાથ ભેગા કરીએ અને બે હાથની આયુષ્ય રેખા ભેગા કરીએ તો સિધ્ધશિલા (ચંદ્રાકાર)નો આકાર થાય છે. એના ઉપર પ્રત્યેક આંગળીના ૩ ખાના ગણીએ તો ૨૪ ભગવાનના ૨૪ ખાના થાય છે,
સવારે સૌથી પહેલા ઉઠીને આવી રીતે ૨૪ ભગવાનની દર્શના, વંદના અને સ્પર્શના કરીને FRESH થાઓ તો સંપૂર્ણ દિવસ તમે FRESH અને EVER GREEN રહી શકશો, સાચા અર્થમાં આ જ સાચી પ્રાર્થના છે
“ચઉવીસં પિ જિણવરા તિત્યયરા મે પસીયુંતુ
હે પરમ કૃપાળુ ૨૪ તીર્થંકર ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ
૧૮૦
99