Book Title: Chauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Mahaprasad

View full book text
Previous | Next

Page 203
________________ શ્રી ભગવાન મહાવીરની જન્મકુંડલી જન્મ લગ્ન કુંડલી મંગળ ૧૦. K૧ સૂર્ય / શનિ જન્મ લગ્ન કુંડલીમાં મંગળ, શનિ, સૂર્ય, ગુરૂ, ઉચ્ચના છે. નવમાંશમાં શુક, બુધ, ઉચ્ચના છે. લગ્ન અને ગુરૂ વર્ગોત્તમી છે. જન્મ તારીખ : ૩૦ માર્ચ ઇસવી સન પૂર્વ ૫૯૯ વર્ષ જન્મ વાર : સોમવાર જન્મ તિથી : ચૈત્ર સુદ - ૧૩, વિક્રમ સંવત પૂર્વે ૫૪૨ નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગની જન્મ સમય : મધ્યરાત્રી જન્મ નગર : ક્ષત્રિયકુંડ (બિહાર) X & નવમાંશ કુંડલી સૂર્ય ) માતા - ત્રિશલાદેવી ) (વર્ગ - વૈશ્ય પિતા - સિદ્ધાર્થરાજ હિંસ (તત્ત્વ) - ભૂમિ ઋતુ - વસંત (ગ્રીષ્મ) તારા - ત્રીજી ગોત્ર - કાશ્યપ કાળ - સુકાળ રાશી - કન્યા પવન - અનુકુળ કુળ - ઇક્વાકુવંશ દિશા - શાંત, સૌમ્ય યોનિ - ગૌ. - ત્રણ જ્ઞાનથી યુક્ત વર્ગ - “પ” આરો - ચોથો દુષમસુષમ ગણ - મનુષ્ય ગર્ભકાળ - ૯ મહિના, નાડી - આધ oll દિવસ ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૭૮ માં વર્ષે જ્ઞાન नारकाः अपि मोदन्ते, यस्य कल्याण पर्वसु । पवित्रं तस्य चरित्रं, को वा वर्णयितुं क्षमः ॥ 'જન્મ કલ્યામકની સંગીતમય થોય સર હરર ખલ ખલ, દ્રગ છબ છન, બ્લવણ જલ ક્રોડો મણો, ખણ ખણન ખન ખન્ ટનક ટન ટન, ઘોષ કલષાવો તણો : સૂર સંઘ નાચે, છનન ઘૂમ્ છૂમ, ભનન ભૂમ ભૂમ્ જય કરો, શ્રીવીર પ્રભુનું, જન્મમહોત્સવ, જગતનું મંગલ કરો || (૧૮૪ )

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212