Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras Author(s): Jagvallabhsuri Publisher: Dharmchakra Prabhavak Trust View full book textPage 4
________________ * ગ્રંથ અભિધાન * યુગપ્રધાન આચાર્યસમ પૂ.પં. ચંદ્રશેખરવિજય મહારાજ જીવનકથા રાસા * ગ્રંથ વિષય * * એક સમયે જે ભાનુના અજવાળે સમગ્ર જિનશાસન ઝળફળાં થઈ રહ્યું હતુ. * જે તમભેદક પ્રકાશ પુંજે અજ્ઞાનના અનેક આવરણો ચીરીને યુવાધનને ધર્મના સદ્ભા વાળવાનો ભવ્ય પુરૂષાર્થ આદર્યો હતો. જેની સદાય પ્રજ્વલિત ખુમારીની ચિનગારીએ અનેક આક્રમણો સામે શાસનરક્ષાનું વિરલ કાર્ય એકલપંડે બજાવ્યું હતુ. જે સન્નમુખી પ્રતિભાની રવિપ્રભાએ શાસનને દીર્ઘકાલિક અનેક પરિકલ્પનાઓનો ઉપહાર ભેટ ધર્યો હતો. શૌર્ય-સમર્પણ અને શાસનદાઝની રેખાઓથી ઘડાયેલો વીર ચેહરો ને લક્ષ્યવેધ કરનારા ધન્ધરના હાથોની પ્રલયમુદ્રા જેવી વિલક્ષણ પ્રવચન છટાથી જે સંહારક શક્તિએ દુષમકાળના કુસંસ્કારો, કુવાસનાઓ અને કાલિમાઓનું સમુદ્ર મંથન કર્યુ હતુ. એ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ સ્વરૂપ જગદુદધારક પવિત્ર ગુરૂતત્વના જીવન ચરિત્રનું પા સંસ્કરણ એક ચારિત્રઘર-ઊર્જા સભર - ઘુરંધર મહાપુરુષના જીવનની કાવ્યગીતા • શ્રુત સુત લાભ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજના ઋણ મૃત્યર્થે પરિવારના ઉપકારી ગુરૂભગવંત પૂ.આ.વિજય જગવલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી અ.સૌ. ભાગ્યવતીબેન સંતોકચંદજી અચલચંદજી ગુલેચ્છા પરિવાર સુપુત્રો - મહાવીર - કમલેશ, પુત્રવધુ - સૌ. રૂપા, સૌ. સંજુ પૌત્ર - પક્ષાલ, પૌત્રી - સંયમી, આંગી, મુક્તિ (મરૂપર-NIઢસિવાના, હાલ - બારડોલી, જિ. સુરત) શૈલેષભાઈ [૩, કૈલાસ કોટેજ, સંત મુક્તાબાઈ રોડ, ટેલિફોન એક્ષચેંજ પાસે, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ - ૫૭. ફોન : ર૬૧ર૦૪૯૧. * પ્રાપ્તિ સ્થાન * અનિલભાઈ પી. વાણ. ભાવેશભાઈ ચીકાણી બી. ૬૦૩, કનકનિધિ એપા., માણિભદ્ર બુક સ્ટોર ગાંધીસ્મૃતિ સામે, ટીમલીયાવાડ, ૧, NBCCહાઉસ, સહજાનંદ કોલેજ પાસે, નાનપુરા, સુરત. પાંજરાપોળ ચાર રસ્તા, આંબાવાડી, ઓ. ૦૨૬૧-૬૫૧૩રર અમદાવાદ-૩૮૦૦૧૫. ઓ.૩૦૦૦૪૮૪૫ મો. : ૯૮૯૮૧૫૪૬૮૪ મો. : ૦૯૩૭૪૫૪૪૩૪૫/ ૦૯૧૭૩રર૯૦૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28