Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras Author(s): Jagvallabhsuri Publisher: Dharmchakra Prabhavak Trust View full book textPage 7
________________ દુડા પરમાતમ પદ પામવા, પ્રેમે નમું પરમેશ. પ્રેમસૂરીશ્વર પદક, નમીયે વીશવાવીશ ૦૧ ભુવનભાનુસૂરિ ચરણમાં, નમું ફેંકારનું બીજ. સાન્નિધ્ય પામી સર્વનું, ગુરુ ગુણગાન ભજીશ ૨ પ્રેમ ભુવનભાનુ તણા, વરી ઉપકાર અનંત. ઈદ્રવદન મુમુક્ષુના, ભાવ વૈરાગ્ય મહેતા ૦૩ આજન્મ વૈશમિયા, ગુરુપદ રમતા નીત, દીક્ષા શિક્ષા લઈ થયા, ચંદ્રશેખર પ્રતીત ૦૪ શીષ ધરી ગુરુદેવને, પ્રફણા સેવન ખાસ, પ્રગતિ કરે નિજ ખંડની, ધરી ગુરુવર વિશ્વાસ ૦૫ વિજય ચંદ્રશેખર મુનિ, ગુરુપદકજમાં હંસ, ગુણ ગાઉ તસ જીવનનાં, કુલીન કુલ અવતંસ. ૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28