Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras Author(s): Jagvallabhsuri Publisher: Dharmchakra Prabhavak Trust View full book textPage 8
________________ ઢાળ - ૧ (રાગ :- જિમ જિમ અરિફા સેવીએ રે..) જન્માંતરની સાધના રે, લેઈ ઉપન્યા ખાસ... સુનામી ઉત્તમકુલ રાધનપુર રે, વરવા આમ ઉજાસ... સુનામી.. અહોનિશ ગુરુ મનમાં રમે રે, હરવા ભવí ત્રાસ... સુનામી..અહોનિશ..૦૧ કાંતિલાલ પિતા ઘરે રે, માતા સુભદ્રા યો... સુનામી જીવતલાલ કાકા વળી રે, મળિયા સુભગ સંયો. સુનામી....... અહોનિશ. ૦૨ મંત્ર ફેંકે તસ કાનમાં રે, માતા સુભદ્રા ભદ્ર.. સુનામી શાસનદીપક બની જજે રે, બચ્ચા સર્વતોભદ્ર... સુનામી ............... અહોનિશ. ૦૩ પ્રેમસૂરી ગુરુ ઈમ કહે રે, પુત્ર છે શાસનરત્ન... સુનામી યાદે ધરજો કાંતિપિતા રે, કરજો એવો પ્રયત્ન... સુનામી............ અહોનિશ. ૦૪ પુત્રનાં લક્ષણ પારો રે, મુખડે વિરક્તિ વિધાન.. સુનામી યોગભ્રષ્ટતસ આત્મા રે, વરવા ગુણનિધાન.. સુનામી............. અહોનિશ. ૦૫ મોહમયી અંધેરીમાં રે, ફાલ્મન પંચમી સુદ... સુનામી જન્મથી સિચનવર્યા રે, સંસ્કારો થાવા શુદ્ધ... સુનામી............ અફોનિશ. ૦૬ વ્યવહારિક શિક્ષણ લીધાં રે, ભાવ અલિપ્ત ધરાર... સુનામી ભાયખલામાં પામતા રે, દીક્ષા જીવન ગુણકાર સુનામી............... અહોનિશ.. ૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28