Book Title: Chandrashekharvijay Maharaj Jivan Katha Ras
Author(s): Jagvallabhsuri
Publisher: Dharmchakra Prabhavak Trust
Catalog link: https://jainqq.org/explore/005672/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન આચાર્ય સમ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખરવિજય મહારાજ જીવનકથા રાસ - આચાર્ય વિજય જગવલ્લભસૂરિ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પરદુઃખ ચિંતન એ માનવતા છે. સ્વદોષ દર્શન એ મહાનતા છે. - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ || ધર્મચક્રવર્તી શ્રી મંત્રાધિરાજ પાર્શ્વનાથાય નમઃ ।। II તપાચ્છીય શ્રીમદ્ વિજય પ્રેમ-યશોદેવ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત્-જયશેખર સૂરિભ્યો નમઃ II યુગપ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મહારાજ જીવનકથા રાસ * રચયિતા સિધ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન * ન્યાય વિશારદ પ.પૂ. આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા શિષ્યરત્ન સહજાનંદી પ.પૂ. આચાર્ય વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મહારાજાના વિનેય ચંદ્ર ધર્મચક્ર તપ પ્રભાવક પ.પૂ. આચાર્ય વિજય જાવલ્લભસૂરિ મહારાજ * પ્રકાશક * શ્રી ધર્મચક્ર પ્રભાવક ટ્રસ્ટ ૪, અભ્યુંકર ટાવર્સ, એમ.જી.રોડ નાસિક - ૪ર૦૦૧ (મહારાષ્ટ્ર) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * ગ્રંથ અભિધાન * યુગપ્રધાન આચાર્યસમ પૂ.પં. ચંદ્રશેખરવિજય મહારાજ જીવનકથા રાસા * ગ્રંથ વિષય * * એક સમયે જે ભાનુના અજવાળે સમગ્ર જિનશાસન ઝળફળાં થઈ રહ્યું હતુ. * જે તમભેદક પ્રકાશ પુંજે અજ્ઞાનના અનેક આવરણો ચીરીને યુવાધનને ધર્મના સદ્ભા વાળવાનો ભવ્ય પુરૂષાર્થ આદર્યો હતો. જેની સદાય પ્રજ્વલિત ખુમારીની ચિનગારીએ અનેક આક્રમણો સામે શાસનરક્ષાનું વિરલ કાર્ય એકલપંડે બજાવ્યું હતુ. જે સન્નમુખી પ્રતિભાની રવિપ્રભાએ શાસનને દીર્ઘકાલિક અનેક પરિકલ્પનાઓનો ઉપહાર ભેટ ધર્યો હતો. શૌર્ય-સમર્પણ અને શાસનદાઝની રેખાઓથી ઘડાયેલો વીર ચેહરો ને લક્ષ્યવેધ કરનારા ધન્ધરના હાથોની પ્રલયમુદ્રા જેવી વિલક્ષણ પ્રવચન છટાથી જે સંહારક શક્તિએ દુષમકાળના કુસંસ્કારો, કુવાસનાઓ અને કાલિમાઓનું સમુદ્ર મંથન કર્યુ હતુ. એ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ સ્વરૂપ જગદુદધારક પવિત્ર ગુરૂતત્વના જીવન ચરિત્રનું પા સંસ્કરણ એક ચારિત્રઘર-ઊર્જા સભર - ઘુરંધર મહાપુરુષના જીવનની કાવ્યગીતા • શ્રુત સુત લાભ પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજના ઋણ મૃત્યર્થે પરિવારના ઉપકારી ગુરૂભગવંત પૂ.આ.વિજય જગવલ્લભસૂરિ મહારાજની પ્રેરણાથી અ.સૌ. ભાગ્યવતીબેન સંતોકચંદજી અચલચંદજી ગુલેચ્છા પરિવાર સુપુત્રો - મહાવીર - કમલેશ, પુત્રવધુ - સૌ. રૂપા, સૌ. સંજુ પૌત્ર - પક્ષાલ, પૌત્રી - સંયમી, આંગી, મુક્તિ (મરૂપર-NIઢસિવાના, હાલ - બારડોલી, જિ. સુરત) શૈલેષભાઈ [૩, કૈલાસ કોટેજ, સંત મુક્તાબાઈ રોડ, ટેલિફોન એક્ષચેંજ પાસે, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ - ૫૭. ફોન : ર૬૧ર૦૪૯૧. * પ્રાપ્તિ સ્થાન * અનિલભાઈ પી. વાણ. ભાવેશભાઈ ચીકાણી બી. ૬૦૩, કનકનિધિ એપા., માણિભદ્ર બુક સ્ટોર ગાંધીસ્મૃતિ સામે, ટીમલીયાવાડ, ૧, NBCCહાઉસ, સહજાનંદ કોલેજ પાસે, નાનપુરા, સુરત. પાંજરાપોળ ચાર રસ્તા, આંબાવાડી, ઓ. ૦૨૬૧-૬૫૧૩રર અમદાવાદ-૩૮૦૦૧૫. ઓ.૩૦૦૦૪૮૪૫ મો. : ૯૮૯૮૧૫૪૬૮૪ મો. : ૦૯૩૭૪૫૪૪૩૪૫/ ૦૯૧૭૩રર૯૦૪૫ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Rg68@ ઊર્જાનો અભિષેક થઈ • ગુણો હંમેશા અપ્રગટ હોય છે. એ ક્યારેય ચક્ષનો વિષય નથી બનતા. અપ્રગટ એવા ગુણોને પણ પામવા હશે તો ગુણાનુરાગ તો પ્રગટ થવો જોઈશે જ. ગુણો ભલે અપ્રગટ હોય પણ જો ગુણાનુરાગની બહુમૂલ્ય સંપત્તિ તમારી પાસે હશે તો, સામેની વ્યક્તિના ગુણો દેખાયા વાર નહિ જ રહે. સામેનું વ્યક્તિત્વ કેટલું? ગુણ સંપન્ન છે એ કરતા પણ તમારૂ અંતર જો ગુણાનુરાગ સંપન્ન હશે, તો આવતી કાલે ચોક્ત તમે ગુણનિષ્પન્ન અવસ્થાને પામી જશો એમાં કોઈ શંકા નથી. વિક્રમની એકવીસમી સદીના પ્રથમ ચરણથી માંડીને, તૃતીય ચરણના મધ્યભાગ સુધી પોતાની ઊર્જાથી જિનશાસનના એક પણ એમને નવપલ્લવિત કરવામાં કંઈ બાકી ન રાખ્યું હોય, એવા મહાપુરુષ યુગપ્રધાન આચાર્ય સમ પૂ.પં. ચંદ્રશેખરવિજય મહારાજ એટલે ગુણ અને ગુણાનુરાગનું સરસ મજાનું કોમ્બિનેશન. એ મહાપુરૂષ અન્યના ગુણો જોઈ-જોઈને પોતાના આત્માને એ હદે ગુણોથી પૂર્ણ બનાવી દીધો હતો કે, એમના ગુણપૂરિત વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ જાગ્યા વિના રહે જ નહિ. શાસનનું કોઈ પણ ક્ષેત્ર કે આરાધક વ્યક્તિ પછી, ચાડે એ સાધુ હોય કે શ્રાવક, સાધ્વી હોય કે શ્રાવિકા એમને જ્યાં સારૂ દેખાયુ, ત્યારે તેઓ ગુણાનુવાદ કર્યા વગર રહ્યા નથી. સર્વત્ર સમાન ગુણદ્રષ્ટિના પ્રતાપે જ તેઓ શાસનમાં સર્વત્ર પ્રિય બની ગયા હતા. એમને કોઈ સાથે શત્રુતા ન્હોતી, અને તેઓ પણ ક્યારેય કોઈને માટે પણ શત્રુ સ્વરૂપ બન્યા નથી. નાનામાં નાના વ્યક્તિની પણ પીઠ થાબડનારા એ મહાપુરૂષ, પોતાના દોષોને પણ જાહેર કર્યા વિના ન્હોતા રહેતા. અન્યનું માત્ર સારૂ જોઈને જ એ મહાપુરૂષ બેસી નથી રહ્યા પણ એની સાથે પોતાની તુલના કરી સ્વ અંતઃકરણને પણ એ ગુણોથી ભરવાનું દુષ્કર કાર્ય તેઓ સદાય કરતા હતા. એ મહાપુરૂષ સાથે સંયમ જીવનના પ્રાંગણમાં વર્ષો સુધી સાથે રહેવાનું થયું હતું. ત્યારબાદ પણ અનેકવાર મળવાનું થતુ. એમની સાથેનો નૈકટયપૂર્ણ આત્મીય સંબંધ જીવનભર વૃદ્ધિ પામતો રહ્યો. એમની સાથે માણેલા અનેક પ્રસંગો આજે પણ સ્મૃતિમાં યથાવત્ છે. વિ.સં. ૨૦૩૩માં જ્યારે પૂજ્યશ્રી મુંબઈ નારે સૌ પ્રથમવાર પધાર્યા ત્યારે સમસ્ત મુંબઈમાં વિચરણની જવાબદારી તેઓએ મારા શિરે સોંપેલી. ઘણીવાર અમે એકાંતમાં બેસતા, પરસ્પર અંગત વિચારોની આપ-લે કરતા. ત્યારે થોડુ ઝઘડી પણ લેતા. અલબત્ત એ કલહ પણ મીઠો રહેતો. ધર્મચક્ર તીર્થના વિચરતા પરમાત્મા જોઈ એમના રોમ-રોમ પુલકિત થઈ ઊઠ્યા હતા. પ્રભુવીર પ્રત્યે સવિશેષ ભક્તિ ધરાવનારા એ મહાપુરૂષને પ્રભુ વીરનું એ સ્વરૂપ ખૂબ અમી ગયુ હતું. - પૂજ્યશ્રી સ્વયં તો અનેક ગુણ સંપન્ન હતા, છતાંય એમનો ગુણો પ્રત્યેનો પક્ષપાત જ એમના માટે સહુના આકર્ષણનું અનન્ય કારણ હતુ. આવા ગુણવાન મહાપુરૂષ સાથેના આત્મીય સંબંધે આકર્ષાઈને સહજ અંજલિ અર્પણ કરવાનું મન થઈ આવ્યું અને એમાંથી સર્જન થયુ આ પ્રસ્તુત રામનું. અલબત્ત રાસના સર્જન સમયે પણ મારી મતિ વિકલતાનો મને પૂરે પૂરો ખ્યાલ હતો જ. એ મહાપુરૂષે પોતાના જીવનમાં જેટલા વિકટ અને કપરા કાર્યો કર્યા છે એ કરતા પણ, એમના જીવનને શબ્દોમાં સમાવવું એ વધુ વિકટ છે. સમર્થના ગુણાનુવાદ કરવા માટે પણ, જે સમર્થતા જોઈએ એ મારામાં નથી. એ હકીકતના સ્વીકાર સાથે જ એ મહાપુરૂષમાં રહેલા ગુણોની ભાવ ઊર્જાથી આપણે સૌ અભિષિક્ત થઈએ એ જ શુભભાવના સાથે ભક્તિભર્યા હૈયાના આ સર્જનમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયુ હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. - આ. વિ. જગવલ્લભસૂરિ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only bayan Page #7 -------------------------------------------------------------------------- ________________ દુડા પરમાતમ પદ પામવા, પ્રેમે નમું પરમેશ. પ્રેમસૂરીશ્વર પદક, નમીયે વીશવાવીશ ૦૧ ભુવનભાનુસૂરિ ચરણમાં, નમું ફેંકારનું બીજ. સાન્નિધ્ય પામી સર્વનું, ગુરુ ગુણગાન ભજીશ ૨ પ્રેમ ભુવનભાનુ તણા, વરી ઉપકાર અનંત. ઈદ્રવદન મુમુક્ષુના, ભાવ વૈરાગ્ય મહેતા ૦૩ આજન્મ વૈશમિયા, ગુરુપદ રમતા નીત, દીક્ષા શિક્ષા લઈ થયા, ચંદ્રશેખર પ્રતીત ૦૪ શીષ ધરી ગુરુદેવને, પ્રફણા સેવન ખાસ, પ્રગતિ કરે નિજ ખંડની, ધરી ગુરુવર વિશ્વાસ ૦૫ વિજય ચંદ્રશેખર મુનિ, ગુરુપદકજમાં હંસ, ગુણ ગાઉ તસ જીવનનાં, કુલીન કુલ અવતંસ. ૦૬ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - ૧ (રાગ :- જિમ જિમ અરિફા સેવીએ રે..) જન્માંતરની સાધના રે, લેઈ ઉપન્યા ખાસ... સુનામી ઉત્તમકુલ રાધનપુર રે, વરવા આમ ઉજાસ... સુનામી.. અહોનિશ ગુરુ મનમાં રમે રે, હરવા ભવí ત્રાસ... સુનામી..અહોનિશ..૦૧ કાંતિલાલ પિતા ઘરે રે, માતા સુભદ્રા યો... સુનામી જીવતલાલ કાકા વળી રે, મળિયા સુભગ સંયો. સુનામી....... અહોનિશ. ૦૨ મંત્ર ફેંકે તસ કાનમાં રે, માતા સુભદ્રા ભદ્ર.. સુનામી શાસનદીપક બની જજે રે, બચ્ચા સર્વતોભદ્ર... સુનામી ............... અહોનિશ. ૦૩ પ્રેમસૂરી ગુરુ ઈમ કહે રે, પુત્ર છે શાસનરત્ન... સુનામી યાદે ધરજો કાંતિપિતા રે, કરજો એવો પ્રયત્ન... સુનામી............ અહોનિશ. ૦૪ પુત્રનાં લક્ષણ પારો રે, મુખડે વિરક્તિ વિધાન.. સુનામી યોગભ્રષ્ટતસ આત્મા રે, વરવા ગુણનિધાન.. સુનામી............. અહોનિશ. ૦૫ મોહમયી અંધેરીમાં રે, ફાલ્મન પંચમી સુદ... સુનામી જન્મથી સિચનવર્યા રે, સંસ્કારો થાવા શુદ્ધ... સુનામી............ અફોનિશ. ૦૬ વ્યવહારિક શિક્ષણ લીધાં રે, ભાવ અલિપ્ત ધરાર... સુનામી ભાયખલામાં પામતા રે, દીક્ષા જીવન ગુણકાર સુનામી............... અહોનિશ.. ૦૭ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દોય હજાર આઠ વર્ષમાં રે, વદી પંચમી વૈશાખ... સુનામી સિધ્ધ થવા ઉજ્વળ થયા રે, પુણ્યપુરુષ ગુણશાખ... સુનામી............ અહોનિશ. ૦૮ શિરછત્ર પ્રેમસૂરીશ્વરા રે, ભુવનભાનુ દીયે જ્ઞાન... સુનામી પળ નો પણ પ્રમાદ નહિ રે, ટાળે સર્વ અજ્ઞાન... સુનામી................ અહોનિશ.. ૦૯ ગુરુ માતાની ગોદમાં રે, વિકસી રહ્યો નિજ ભાવ... સુનામી. પ્રાણ કરી ગુરુ વેણને રે, પામ્યા સમર્પણ ભાવ... સુનામી.................. અહોનિશ.. ૦૧૦ શક્તિપાત ગુરુવર કરે રે, દેઈ ચંદ્રશેખર નામ... સુનામી જિમ બીજ ચંદ્ર વૃદ્ધિ વરે રે, નિર્માતાનું ધામ... સુનામી.............. અહોનિશ.. ૦૧૧ પ્રસન્નતાના સાયરૂપે, ગંભીરતા ગુણધાર. સુનામી શાસન એ તમામને રે, કરે અવિરત નમસ્કાર.... સુનામી....... અહોનિશ.. ૦૧૨ કેવલ ગુરુકૃપા પણે રે, સર્વમંગલ કરનાર... સુનામી ડૂબી ગળાડુબ જ્ઞાનમાં રે, કૃપાનો સાક્ષાત્કાર... સુનામી.............. અહોનિશ.. ૦૧૩ વિશ હજાર ગાથા કરી રે, મુખ પાઠ ભંડાર.. સુનામી નિશિએ ચાર હજારનો રે, સ્વાધ્યાય કરતા સાર.... સુનામી......... અહોનિશ.. ૦૧૪ એવા મુનિને વંદના રે, પાપ નિકંદન કાર... સુનામી પ્રેમસૂરીશ કૃપા થકી રે, રાસ રચાય મનોહાર... સુનામી........... અહોનિશ.. ૦૧૫ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internation સમૃધ્ધ ભારતની શોધમાં શુધ્ધ ભારત ખોવાયું છે શું મેળવવું છે ? - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહી આ જામહીં, જયાથી રહેતા દૂર, વસી ગયા નિજ જાતમાં, કરવા જ્ઞાન હજુર............ ૦૧ ગુરફુલવાસમાં વસી રહ્યાં, ષોડશ વર્ષ પ્રમાણ, મારા ગુરુ ભગવાન છે,” કહેતા ભાવ અપ્રમાણ .... ૨ વિહરે ગુરુવર સાથમાં, ધરી ઊપધિ અમાન, કષ્ટ સહે કર્મો દડે, ઠંડી માન સન્માન ..............૦૩ ભાવિ શાસન રક્ષકો, સૂરિ લબ્ધિના વેણ, કરજો પૂરો તૈયાર છે, શિવનારીના કહેણ .................. ૦૪ ઢાળ - ૨ (રાગ : આવો રૂડો રે મજાનો, અવસર નહિ રે મળે.) સાધુ જગતમાં આવા સંત નહિ રે મળે... જેનું ચંદ્રશેખર નામ, કરે આત્માને આરામ......... હા...હો... સંત...૦૧ આત્મશુદ્ધિ અવિચલ કરનાર, સંયમ પાલને વફા ધરનારા, શુદ્ધિ સામ્રાજ્ય સાધે, પુષ્ય નીતનવું વાધે......... હાં...હો... સંત...૦૨ વિકૃતિ વિદેશી પ્રતિ પ્રચંડ દાઝ, ભારતીય સંસ્કૃતિ રક્ષાનો ઈલાજ, સિંડાર્જનાથી દાખે, સત્ત્વશીલતાની સાખે.... હા..હો... સંત...૦૩ શ સંસ્કૃતિ ધર્મધ્વંસની સામે, મોરચો માંડીને નવિ બેસે તે વિરામે, આંતરસૂઝથી અનોખી, ધર્મરક્ષાને આલેખી . ...હો.. સંત...૦૪ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ નીડર વ્યક્તિત્વ પરવા, ન કોની કરતા, મેનકા, ઈદિર, મોરારજીથી નવિ ડરતા, જાહેર આલોચના કરાવે, રાષ્ટ્રહિત રક્ષા ભાવે....... હા...હો.. સંત...૦૫ વીર સૈનિક દળ સ્થાપીને વિહરંતા, ધર્મરક્ષાનો જુવાળ ઊભો કરતા, યુવાશક્તિને જાડી, મોર નિદ્રાને ભગાડી......... હા...હો... સંત..૦૬ ઘેલું પામ્યા મોહમયીનાં યુવાનો, રવિવારી શિબિરોમાં થયા રે દીવાનો. કાયાપલટ સૌની થાતી, ચર્યા તેઓની ગવાતી... . હા....હો.. સંત...૦૭ સ્વદ્રવ્યથી પૂજા પ્રભુની તે કરતાં, અષ્ટપ્રકારી ભાવો નીત નવા વરતા, કામે લાગે કાળા વાળ, ભાવ ભક્તિનો જુવાળ... હાં...હો... સંત.૦૮ મડદાને બેઠાં કરવાની છે તાકાત. તારા વ્યાખ્યાનમાં તુ આપે સૌને ભાન, ભુવનભાનુ ગુરુ કહે એમ, અહો! ગુરુવરની રહેમ.. હા...હો. સંત...૦૯ વ્હાલુ પ્રભુનું બધું, શુદ્ધિ પણ હાલી, સંઘ-શાસન-જીવો-આશા રખવાળી, વ્હાલા કાજે જે ઝઝૂમે, હેતે હિતમાં જ રમે...... હા...હો... સંત...૧૦ કુમતિના કુમતોને બહુ રે હંફાવ્યા, નેમ રાજુલ નાટકકારોને હરાવ્યા, પામેગામ સંઘમાં સંપ, કાક્યો કઢાવ્યો કુસંપ.... હા...હો... સંત...૧૧ ગરીબોના બેલી ને અસીમ કરુણાધારી, સહુ કોનાં દુઃખો દોષો નિવારે વિચારી, રાહત કેન્દ્રો-છાશ કેન્દ્રો, ખીચડી ઘરો ટાળે કંદોહા...હો... સંત...૧૨ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ દુષ્કાળમાં જીવદયા, કાજે જે દોક્યા, મુંબઈ આવી ફંડ કરાવીને જંપ્યા, અઢી કરોડ છોડાવે, પશુ પ્રાણીને રક્ષાવે............. હાં...હો... સંત...૧૩ રામાયણ, મહાભારત પાત્રો બતાવે, સાંભળી કુપાત્રો, સુપાત્રતા પાવે પ્રવચન સુણી પાવન થાવ, દશ સહસ સંખ્યા આવે.. હા....હો. સંત...૧૪ શિશુ શિબિર, કન્યા શિબિરો કરાવે, સંસ્કાર માટે તપોવનને સર્જને, ઉચ્ચ વિચારોની મૂર્તિ, સૌનાં હિત હેતે સ્કૂર્તિ.... હા..હો... સંત...૧૫ અંતરીક્ષ તીર્થરક્ષા ચૈત્યોની શુદ્ધિ, યાત્રા પ્રવાસો-ગ્રામ પ્રવાસોથી સિદ્ધિ, યુવા શિબિરો કરાવે, જીવન રક્ષાના દાવે......... હા...હો. સંત...૧૬ સંસ્કૃતિ રક્ષક મોભી કહેવાતા, શાસન રક્ષાક જોગી વખણાતા, આચાર ચુસ્તતાની નિષ્ઠા, લાખો હૃદયે પ્રતિષ્ઠા...હા...હો... સંત...૦૧૭ ભવભય ભારે, પાપ અસ્થી ધ્રુજાવે, દોષમુક્ત થાવા, કશું ઢીલું ના ચલાવે, જયઘોષસૂરિનાં ખોળે, શુદ્ધિ હેતે આંસુ સારે... હા...હો... સંત...૧૮ અપવાદ સેવને જે વ્યથિત અમાપ, દોષ વદે નિજ પ્રવચન આપ, જાણે અશ્રુકેરો દરિયો, આંખે છલોછલ ભરીયો...હા...હો... સંત...૧૯ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જો શિક્ષક બા બને અને બા શિક્ષક બને તો બાળ સંસ્કરણ અપૂર્વ બની જાય. - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. For Personal & Privale Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ દુહા પદપંકજ ગુરુદેવનાં, જાણે સુવાસી બા, પદપંકજ ને સેવતા, જાગે જીવનનો રાય વળો ગુરુની છાયમાં, રહેવાને જન જૈન, ગુરુવિણ પાવન ના બને, જીવન તે વળી નૈન............... પાવન ગુરુના નયનથી, નયનો પાવન થાય, હૃદય પણ ભીનાં બને, આત્મોન્નતિ પમાય ०१ For Personal & Private Use Only ......03 પ્રેમ શિશુ ચંદ્રશેખરા, પાવન જાત સદાય, પાવન કરે જન જન વળી, જેથી જીવન સુખાય ..... ૦૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ YAS ઢાળ - ૩ (રાગ : અંખીયન મેં અવિકાર, જિpiદા તો ) ખુશી હેતે મથનાશ, સંકલન ખુશી હેતે મથનારા, નિજ મનની ખુશી વરવાને, કાજ સવિ કરનારા.. સકલજના જાત-ભાતનો મેળ મળે ના, ભક્ત છે જાદુ ભરેલા, જીદ ભરેલા જાથી જુદી, ગુરુકૃપાને વરેલા.. સકલ જન... ૦૧ ખુશ કરું હું મુજ ગુરુવરને, એ વિચાર કરેલા, તન-મન-ધન જીવનના જોરે, ખુશ કરી ગુરુને વરેલા... સકલ જન... ૦૨ સ્પૃહા નવિ કોઈ પદ પ્રતિષ્ઠાની, નિષ્કામવૃત્તિ ભરેલા.... ઠાઠ ઠઠાશ કદીય અમે નાં, બાહ્ય ભાવોથી ડરેલા... સકલ જન... 03 એવા ગુરુ ચંદ્રશેખર શંકર, અવગુણ નાશક મેળા, બહુજન સંમત શિષ્યો ઘણેશ, તો'ય નહિ લોક હેરા... .. સકલ જન... ૦૪ અગમ અગોચર સ્વરૂપ ધરાવે, જિનશાસનમાં ભળેલા, અવગણના-અપમાનો વિશે પણ, પળ પળ અદબ ભરેલા.. સકલ ન. ૦૫ પ્રેમ-ભુવનભાનુ ગુરુકુપા, ધાવણ ખૂબ પીધેલા, વિશવીશ સંવત પિંડવાડા ગામે, “પ્રેમ” સેવામાં લાગેલા.. સકલ જન.... ૦૬ નિશિદિન સેવા અવિરત કરીને, પરિણતિ પુણ્ય વરેલા, આપી સમાધિ નિજ ગુરુવરને, વત્સલતાથી સિંચેલા.. સકલ જન...૦૭ દ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ નિજ શિષ્યોને પ્રેમાળ એવા, મારાપણું પામેલા, ખૂબ ખૂબ આશિષ ત્યાકને પામી, આણાએ ધમ્મો ધરેલા...સકલ જન...૦૮ ધ્રાંગધ્રા-લીંબડી, રાજકોટ, ભુજ, જામનગરમાં ગયેલા. ડીસા, અમદાવાદ, સુરત, મુંબઈ ચોમાસે બહુ વરસેલા... સકલ જન..૦૯ દેડાવસાનનો સમય લખીને, જ્ઞાન દીપકતા વરેલા, વિશ્વશાંતિનો મૂલાધારમાં વાંચ્યાં, અહો! અહો! જ્ઞાને મઢેલા...સંકલ જન..૦૧૦ ચારિ મંગલ” આદિક માથા, તેના સંગાથે રહેલા, પળ પળ પાપનો ડર પરલોકની, ચિંતા સાતત્ય ધરેલા.... સકલ જન...૦૧૧ કઠોરતા ધર વથી અધિકી, જાત પ્રતિ ગુરુ ચેલા... જગત પ્રતિ કોમળતા ધારક, ફૂલથી અધિક ઊંચેરા... સંકલ જન...૦૧૨ સદીઓ વિતાવી બહુ ઉપકારે, રાત-દિવસ જાગેલા, કાર્ય પચ્ચીશી પૂર્ણ કરવા, હિંમત હેત ભરેલા... સકલ જન..૦૧૩ યોગક્ષેમંકર યૌવનધનના, અંતર દ્વાર ખોલેલાં, બાહ્યાવ્યંતર ધર્મના દાતા, માળી સુમન ખીલેલાં.. સકલ જન..૧૪ નિજ પર તિનાં કાજ કરીને, જીવન સમેટી લેવા. રોગ અસાધ્યમાં પણ પ્રભુ રામે, પૂરી સમાધિ દેવા. સકલ જન..૦૧૫ અણુ પરમાણુ શિવ બની જાઓ, એવા નાદ વદનારા, સર્વે જીવો મોક્ષે જાઓ, એવા ભાવો ભજનારા.. સકલ જન...૧૬ અમર તપો રે! અર્ડ મૈયાં, ભાવ સમર્પણધારા, વિશ્વ સકલનું માલ થાઓ, પળ પળ જાયા ધરારા.. સકલ જન..૧૭ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ રામ નહિ પણ, જટાયુ પેદા કરો, જે વિકાસના રૂપાળા નામ પાછળ ચાલતા ભેદી જંગ સામે વિરોધનો પડકાર ફેકે. - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. For Personal & Private Use Only www.lainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મ કટકને કાપતા, ખુદમાં જે ખોવાય, તે સાફસ સાત્ત્વિકતા, વવા કાજ જીવાય .............૦૧ સંગ્રામી કરમો પ્રતિ, તે જીવન કહેવાય, સ્વામી એ જીવનતણા, ચંદ્રશેખર ગુરુશય ................૦૨ આપ તરે તારે વળી, પરને ધરી હિતલક્ષી, પળ પળ પાપ થકી ડરે, વર્તે જે શુકલપક્ષી.............૦૩ ન્હાવા ગુણ ગાજલે, પાવન કરવા આપ, વિશ્વ વિભૂતિ તેહનાં, મળો મને ગુણ વ્યાપ...........૪ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - ૪ (રા-I : મારા જીવનનાં દા'ડા સૌ પૂરા થયા) ચંદ્રશેખર વિજય ગુરુમાતા છૂરી, તેને વંદન કરું છું લખ ભૂરિ ભૂરિ, તેને વંદનથી પાપની નિકંદના ખરી, પાપ ધોનારી જેની જીવન સરિ*.. પુણ્ય યોને પુરુષાર્થનાં પ્રયોગો મળ્યા, પ્રેમગુરુના સંયોને અંધારાં ટળ્યાં, હિતરક્ષા કરે ભુવનભાનુસૂરિ તેને વંદન કરું... ૧ સંન્યાસ લીધો ને સંન્યાસ લીધો, ચાવજજીવ પળ પળ જ્ઞાન અમૃત પીધો, લક્ષ અમૃત પદનું ના અન્ય વાંછા કરી તેને વંદન કરું.... ૨ તન તકલીફમાં તો યે મન મસ્તીધારી, કરે પુષ્ટિ પરિણામની પળપળ ભારી, ભેદ જ્ઞાનનું ચિંતન ચિત્તમાં ભરી તેને વંદન કરું.... ૦૩, પૂડા ધારી છતાં ય નિસ્પૃહતા ભારી, મન સ્પૃહા વિરોધી શિવસ્પૃહા ધારી, વસ્યાં નિજમાં પરહિતની ચિંતા ખરી, તેને વંદન કરું.... ૦૪ કોઈ કળીનાં શકે તુજ સ્વરૂપ ખરું, ભક્ત છોને સદાય રહે સામે અરૂ, ગુરુ અજ્ઞાત હૃદયનાં માલિક સ્મરી તેને વંદન કરું... ૧ કરે વખાણ વ્યાખ્યાનમાં સાધુ બધા, ગુણIIન કરતાં મને સમકિત સુધા, નીત વંદન કરતાં તવ પાયે પરી તેને વંદન કરું.... ૦૬ * સરિ= સરિતા, નદી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ એવા ગુરુવરની જીવનની સંધ્યા આવી, શિષ્ય-ભક્તોને સંધ્યા તે જરી ના ફાવી, વીર જીવન જીવાડવાને ઔષધિ ભરી..............તેને વંદન કરું. ૦૭. જન્મ મંડપમાં મૃત્યુ તો સાથે આવે, એવો કુદરતનો ક્રમ કોઈન તોડી જાવ, કરે મૃત્યુ પ્રતિક્ષા તેણે ખુશીઓ વરી........... તેને વંદન કરું. ૦૮ સહ શિષ્યો, ભક્તોને વળી સંઘ પૂરો, કરે નિર્ધામણા તત્પરતા ધરો, ભાવ કૃતજ્ઞતાની કરણી રે............ .... તેને વંદન કરું.... ૦૯ ષષ્ઠી વર્ષ પર્યાય સંયમનો સાધી, શુદ્ધિ સિદ્ધિને સાધી સમાધી લીધી, પળ અંતિમને વરવા સાવધાની વરી..............તેને વંદન કરું. ૧૦ શુકલ દશમી શ્રાવણની પોઝારી બની, વર્ષ અડસઠની, વિજયમૂર્તના ધણી, વિજય મુહૂર્તે વર્યા સ્વાતિ ખરી......... તેને વંદન કરું. ૧૧ જાવા મોક્ષે વિસામાને કરવા ગયા, જેણે જીવનભર ગુરુવરને માથે ધર્યા, તજી નશ્વરને શાશ્વતતા વરવા પુરી............... તેને વંદન કરું... ૧૨ શિષ્યો-ભક્તોને ગુરુવર તે રડતા કીધા, થયું અંધારું જીવન સૂનકાર કીધા, ફૂર કાળે અનુચિત કરણી કરી................... તેને વંદન કરું.... ૧૩ થઈ સ્વાર્થી ગુરુવર તે નિજ કાજ કર્યા, કીધો મૃત્યુ મહોત્સવ નિજમાં ઠર્યા, થઈ લીન સમાધિની સ્થિતિ વરી........................... તેને વંદન કરું..... ૧૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઓ અહિંત ! મિચ્છામિ દુક્કડમ્ ખામેમિ - મિચ્છામિ - વંદામિ નો સતત જાપ કરો. - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. Page #23 -------------------------------------------------------------------------- ________________ દુહા સિદ્ધ થવા સિદ્ધિ વરે, સંયમની હિતકાર, તે જીવન જ્યોતિ ભર્યું, અનુમોદે નરનાર... ........ ૦૧ યોગી છતાં ભોમી બધા, પાછળ પડતા રોજ, વરતાં હિતશિક્ષા વળી, કરતાં આતમ ખોજ. ..... ૦૨ શિષ્ય બની સેવા કરે, અક્યાશી દિન રાત, તોયે ડતા મૂકી ગયા, દેઈને જીવન પ્રભાત.... ૦૩ યાદ કરું અવિરત તને, થયુ જીવન નોંધાર, યાદ કરી ગુરુ આવજો, શમણે કરવા સાર........... ૦૪ ડાડ્યો રહુના ભૂલું કદી, તુજ વયણોનો રાફ, તુજ સમ મૃત્યુ ના મળે, તબ લા તારી ચા... ૦૫ ભવોભવ મળજો ગુરુપણે; કરજો મુજ સંભાળ એક જ મારી માંગણી, વરું મુક્તિની માળ .... ૦૬ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - વ્ (રાગ : વ્હેના રે...) હૈયા રે... હૈયાના આજે બહુ ટુકડા જ થાય, વિણ અપરાધે લીધી ગુરુએ વિદાય... પ્રેમ-ભુવનભાનુ વંશ સનુરો યથાજાત લક્ષણ ધારી... (૨) પંન્યાસ ચંદ્રશેખર વિજયજી, જીવનયાત્રાના માળી... (૨) રડતા રે... રડતા મૂકીને નવિ ચાલ્યા જવાય... . વજ્રાઘાત થયો મુજ હૈયે, સૂણી સમાચાર હમણા... (૨) ગુરુ ગુમાવ્યા સાર કરે કોણ ? કેવા અમારાં લમણા.. (૨) વ્હાલા રે...વ્હાલા ગુરુદેવ કદી ના ભુલાય.... પાવન દેહ તમારો મારા, પાપને ભસ્મ કરતો (ર), તુજ ઉપકારો ગાતાં સમરતાં, આત્મહિતમાં તો (૨), મળજો રે...મળજો ગુરુવર સાથ તમારો સદાય..... શિષ્યો તમારા પોક મૂકીને, રોતા નજરે જોવા (૨), એક વખત પણ આંખ ખોલોને, અમારા દોષને ધોવા (૨), દૃષ્ટિ રે...દષ્ટિ ૨ે તમારી થતા સૃષ્ટિ બદલાય... ચાલ્યા જશો શું અમને મૂકીને?, પ્રશ્ન મનમાં ઘોળાય (૨), લાખો લોકોને દર્શન દેનારા, પાલખીમાં પધરાવાય. (૨), ઊંચા રે...ઊંચા ચડાવે લીધા ખાંધે ગુરુરાય... ગમનભેદી જય જય નંદા, જય જય ભદ્દા નાદે (૨), અંતિમયાત્રા નીકળી તમારી, હિતકર શિવના સાદે (૨), ભક્તો રે...ભક્તો હજારો પાલખીયાત્રામાં જોડાય... For Personal & Private Use Only .વિણ.. ૦૧ વિણ.. ૦૨ વિણ.. ૦૩ વિણ.. ૦૪ વિણ.. ૦૧ .વિણ.. ૦૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ આંબાવાડીથી યાત્રા પ્રારંભી, તપોવન છેલ્લો મુકામ (૨) જિનશાસનનાં શેરની યાત્રા, પહોંચી અંતિમ ધામ (૨) ઊંચી રે... ઊંચી બોલી અંતિમ સંસ્કારની થાય, વિણ.. ૦૭ સંદીપ મહાવીર બારડોલીના છાત્ર તપોવન કેરા (૨) ઉચેરા ભાવે દ્રવ્ય ભાવંજલિ, કરતા ટાળે ભવફેરા (૨) પાવન રે...પાવન દે અગ્નિ સંસ્કારે જલાય... વિણ. ૦૮ પાવન દેી ગુરૂવર તારી, જોઈ રહ્યા વિશ્વાસુ (૨) ભડભડ ભસ્મિત થાતી નિરખતા, નયને ઊભરતા આંસુ (૨) ઊડયો રે..ઊડયો પંછી ને માળો પણ પીંખાય................................. વિણ.. ૦૯ નહિ રે મળે અબે કદીયે અમોને, એ વાત શું સાચી (૨) મુક્તિ મંદિરમાં મળશે જ કાયમ, જીવનકથા મે વાંચી (૨) મુલા રે...દેડ ગુણાત્મક હજી યે સુહાય.. ... ..... વિ. ૧૦ દિવ્ય લોકેથી દેજો સંદેશો, ત્યાં શું કરો છો આપ (૨) અમને ભૂલ્યા કે? ચિંતા કરો છો? અમથી અમારા મા-બાપ (૨) તારો રે..તર્યા તમે તિમ તારો કહેવાય......... ................... વિણ.. ૧૧ શિષ્યો સત્યાસી જેને સત્ય નવ આશી, એક વાત છે અનોખી (૨) આપની ચાહનાં રાહે સંચરતા વરશે શક્તિ અમોલી (૨) દેજો રે.. દિવ્યલોકેથી દેજો આશિષ સદાય............................... વિ.. ૧૨ જભ્યો સિતારો રાધનપુરમાં, જાગ્યો મુંબઈમાં રામ (૨), રામ જાક્યો સહુનો જાતથી, લીધો તે પૂર્ણવિરામ (૨), આંબા રે..આંબાવાડી અમદાવાદથી શિવાય.. વિણ.. ૧૩ પ્રેમસૂરીશ્વર પદ્ધર ખાસ, ભુવનભાનુસૂરિ દેવા (૨), જયઘોષસૂરિવર પુણ્ય સામ્રાજ્ય, ગુરુમાયો શિવસેવા (૨), ધર્મે ૨.ધર્મજિસૂરિ શિષ્ય રચના કરાય.. વિણ.. ૧૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ -: કળશ :વીશ અડસઠ દિવસે દિવાળી બારડોલી ગામમાં શ્રી કુંથુનાથની છત્રછાયે રહીને વર્ષાવાસમાં સૂરિ પ્રેમ-ભુવનભાનુ-કૃપાળુ ધર્મજિત સુપાયથી ગુરૂ ચંદ્રશેખર વિજય પાયો રચી ગ્રંથ મથી મથી...૦૧ -: ૨ચના : વિ.સં. ૨૬૮, દિવાળી પર્વ શુભ દિન, બારડોલી નૂતન ઉપાશ્રય ગુણ સઘળા અંગીકાર્યા... લક્ષ્યમાં ગુણાતીત અવસ્થા છે, પરમાત્મા મુણ નિષ્પન્ન છે, સારૂભગવંતો ગુણ સંપન્ન છે, આપણે ગુણરહિત છીએ, ગુણપ્રીતિ (ગુણાનુશા) વિના ગુણો પ્રાપ્ત થતા નથી ને ગુણાનુવાદ વિના ગુણો સ્થિર થતા નથી. આ પારથી પેલેપારના પ્રવાસમાં . ગુણાનુરાગ એ ખલાસીનું કાર્ય કરે છે. ગુણ ધૈર્ય જ ગુણવૃધ્ધિનું અનન્ય કારણ છે. ગુણાનુશા-ગુણાનુવાદના માધ્યમે ગુણાનંદના ભોક્તા બની ગુણાતીત અવસ્થાને પામીએ એ જ - આ. વિ. જગવલ્લભસૂરિ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તે પાપી નથી જેને ઘોર પશ્ચાતાપ છે, તે ધર્મી નથી જેને ખૂબ અહંકાર છે. - પૂ.પં. ચંદ્રશેખર વિ.મ. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ અણુ પરમાણુ શિવ બની જાઓ આખા વિશ્વનું મંગલ થાઓ સર્વે જીવો મોક્ષે જાઓ અર્હમ્ મૈયા અમર તપો'' જિક Created by: Kirit B. Vadecha 23737600 / 98200 73336 For Personal & Privale Use Only www.jalnelibrary.org