________________
કર્મ કટકને કાપતા, ખુદમાં જે ખોવાય, તે સાફસ સાત્ત્વિકતા, વવા કાજ જીવાય .............૦૧
સંગ્રામી કરમો પ્રતિ, તે જીવન કહેવાય, સ્વામી એ જીવનતણા, ચંદ્રશેખર ગુરુશય ................૦૨
આપ તરે તારે વળી, પરને ધરી હિતલક્ષી, પળ પળ પાપ થકી ડરે, વર્તે જે શુકલપક્ષી.............૦૩
ન્હાવા ગુણ ગાજલે, પાવન કરવા આપ, વિશ્વ વિભૂતિ તેહનાં, મળો મને ગુણ વ્યાપ...........૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org