________________
ઢાળ - ૪ (રા-I : મારા જીવનનાં દા'ડા સૌ પૂરા થયા) ચંદ્રશેખર વિજય ગુરુમાતા છૂરી, તેને વંદન કરું છું લખ ભૂરિ ભૂરિ, તેને વંદનથી પાપની નિકંદના ખરી, પાપ ધોનારી જેની જીવન સરિ*.. પુણ્ય યોને પુરુષાર્થનાં પ્રયોગો મળ્યા, પ્રેમગુરુના સંયોને અંધારાં ટળ્યાં, હિતરક્ષા કરે ભુવનભાનુસૂરિ તેને વંદન કરું... ૧ સંન્યાસ લીધો ને સંન્યાસ લીધો, ચાવજજીવ પળ પળ જ્ઞાન અમૃત પીધો, લક્ષ અમૃત પદનું ના અન્ય વાંછા કરી તેને વંદન કરું.... ૨ તન તકલીફમાં તો યે મન મસ્તીધારી, કરે પુષ્ટિ પરિણામની પળપળ ભારી, ભેદ જ્ઞાનનું ચિંતન ચિત્તમાં ભરી તેને વંદન કરું.... ૦૩, પૂડા ધારી છતાં ય નિસ્પૃહતા ભારી, મન સ્પૃહા વિરોધી શિવસ્પૃહા ધારી, વસ્યાં નિજમાં પરહિતની ચિંતા ખરી, તેને વંદન કરું.... ૦૪ કોઈ કળીનાં શકે તુજ સ્વરૂપ ખરું, ભક્ત છોને સદાય રહે સામે અરૂ, ગુરુ અજ્ઞાત હૃદયનાં માલિક સ્મરી તેને વંદન કરું... ૧ કરે વખાણ વ્યાખ્યાનમાં સાધુ બધા, ગુણIIન કરતાં મને સમકિત સુધા, નીત વંદન કરતાં તવ પાયે પરી તેને વંદન કરું.... ૦૬
* સરિ= સરિતા, નદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org